________________
૩૯૪ |
શ્રી ભગવતી સૂત્ર-૫
સંયતોની સ્થિતિ:સંયત | એક જીવની અપેક્ષાએ | અનેક જીવોની અપેક્ષાએ
| જઘન્ય | ઉત્કૃષ્ટ | જઘન્ય | ઉત્કૃષ્ટ સામાયિક અને યથાખ્યાત | ૧ સમય | દેશોન પૂર્વકોટિ વર્ષ | શાશ્વત | શાશ્વત છેદોપસ્થાપનીય
૧ સમય | દેશોન પૂર્વકોટિ વર્ષ | ર૫૦ વર્ષનું ૫૦ લાખ ક્રોડ સાગરોપમ પરિહાર વિશુદ્ધ | ૧સમય | દેશોન પૂર્વકોટિ વર્ષ | ૧૪ર વર્ષ | પ૮ વર્ષ જૂના બે પૂર્વકોટિ વર્ષ | સૂક્ષ્મ સંપરાય ૧ સમય | અંતર્મુહૂર્ત
૧ સમય | અંતર્મુહૂર્ત * (૧) સામાયિક છેદોપસ્થાપનીયમાં દેશોન એટલે ૯ વર્ષ ન્યૂન છે (૨) પરિહારવિશુદ્ધમાં દેશોન એટલે ર૯ વર્ષ જૂન છે. (૩૦) અંતર દ્વાર :८४ सामाइयसंजयस्स णं भंते ! केवइयंकालं अंतर होइ? गोयमा !जहा पुलागस्स। एवं जावअहक्खायसंजयस्स। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક સામાયિક સંયતનું અંતર કેટલા કાલનું છે? ઉત્તર– હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત ઇત્યાદિ પુલાકની સમાન છે. આ રીતે યથાખ્યાત સંયત પર્યત જાણવું. ८५ सामाइयसंजयाणं भंते ! पुच्छा? गोयमा ! णत्थि अंतरं। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અનેક સામાયિક સંયતોનું અંતર કેટલા કાલનું હોય છે? ઉત્તર- હે ગૌતમ! અંતર નથી.
८६ छेओवट्ठावणियाणं भंते! पुच्छा? गोयमा ! जहण्णेणं तेवढेि वाससहस्साई, उक्कोसेणं अट्ठारस सागरोवमकोडाकोडीओ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! છેદોપસ્થાપનીય સંયતોનું અંતર કેટલા કાલનું હોય છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય 8,000 વર્ષ અને ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન ૧૮ ક્રોડાકોડી સાગરોપમનું છે. ८७ परिहारविसुद्धियाणं भंते ! पुच्छा? गोयमा !जहण्णेणं चउरासीईवाससहस्साई, उक्कोसेणं अट्ठारस सागरोवमकोडाकोडीओ। सुहमसंपरायाणंजहाणियंठाणं । अहक्खाय संजयाणं जहा सामाइयसंजयाण। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પરિહાર વિશુદ્ધ સંતોનું અંતર કેટલા કાલનું હોય છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય ૮૪,000 વર્ષ અને ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન ૧૮ ક્રોડક્રોડી સાગરોપમનું છે. સુક્ષ્મ સંપરાય સંયતોનું અંતર નિગ્રંથોની સમાન છે. યથાખ્યાત સંયતોનું અંતર સામાયિક સંયતોની સમાન છે. વિવેચન :એક જીવની અપેક્ષાએ અંતર :- સામાયિક આદિ પાંચે ય સંયતોનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલનું છે. તેનું સ્પષ્ટીકરણ મુલાકની સમાન સમજવું. અનેક જીવોની અપેક્ષાએ અંતર - સામાયિક સંયતોનું અંતર નથી. કારણ કે તે શાશ્વત છે.
છેદોપસ્થાપનીય સંયતોનું અંતર જઘન્ય 8,000 વર્ષ અને ઉત્કૃષ્ટ ૧૮ ક્રોડાક્રોડી સાગરોપમનું