________________
[ ૩૮૬]
શ્રી ભગવતી સૂત્ર-૫
અને શું પ્રાપ્ત કરે છે? ઉત્તર- હે ગૌતમ ! તે સામાયિક સંતપણાને છોડે છે અને છેદોપસ્થાપનીય સંયમ, સુક્ષ્મસંપરાય સંયમ, અસંયમ અથવા સંયમસંયમના ભાવોને પ્રાપ્ત કરે છે. ६४ छेओवट्ठावणिए णं भंते ! पुच्छा? गोयमा ! छेओवट्ठावणियसंजयत्तं जहइ, सामाइय- संजय वा परिहारविसुद्धियसंजय वा सुहुमसंपरायसंजय वा असंजय वा संजमासंजयवा उवसंपज्जइ । ભાવાર્થ:- પ્રગ્ન- હે ભગવન્! છેદોપસ્થાપનીય સંયત, છેદોપસ્થાપનીય સંયતપણાનો ત્યાગ કરે, ત્યારે તે શું છોડે છે અને શું પ્રાપ્ત કરે છે? ઉત્તર- હે ગૌતમ! તે છેદોપસ્થાપનીય સંતપણાનો ત્યાગ કરે છે અને સામાયિક, પરિહાર વિશુદ્ધ, સૂક્ષ્મ સંપરાય સંયમ, અસંયમ અથવા સંયમસંયમના ભાવોને પ્રાપ્ત કરે છે. ६५ परिहारविसुद्धिए णं भते!पुच्छा? गोयमा !परिहारविसुद्धियसंजयत्तंजहइ, छेओ वट्ठावणियसंजयवा असजमवा उवसंपज्जइ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પરિહાર વિશુદ્ધ સયત, પરિહાર વિશુદ્ધ સંતપણાનો ત્યાગ કરે, ત્યારે શું છોડે છે અને શું પ્રાપ્ત કરે છે? ઉત્તર- હે ગૌતમ ! તે પરિહારવિશુદ્ધ સંતપણાનો ત્યાગ કરે છે અને છેદોપસ્થાપનીય સંયમ અથવા અસંયમના ભાવોને પ્રાપ્ત કરે છે. ६६ सुहमसंपराएणं भंते ! पुच्छा?गोयमा ! सुहमसंपरायसंजयत्तंजहइ,सामाइयसंजयं वा छेओवट्ठावणियसंजयंवा अहक्खायसंजयंवा असंजमंवा उवसंपज्जइ। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! સન્મ સંપરાય સંયત. સર્મસંપરાયસંતપણાનો ત્યાગ કરે, ત્યારે શું છોડે છે અને શું પ્રાપ્ત કરે છે? ઉત્તર- હે ગૌતમ! તે સૂક્ષ્મસંપરાયસંતપણાનો ત્યાગ કરે છે અને સામાયિક સંયમ, છેદોષસ્થાનનીય સંયમ, યથાખ્યાત સંયમ અથવા અસંયમના ભાવોને પ્રાપ્ત કરે છે. ६७ अक्खायसंजएणंभंते !पुच्छा? गोयमा !अहक्खायसंजयत्तंजहइ,सुहुमसंपराय सजमवा असजमवा सिद्धिगइवा उवसपज्जइ। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! યથાખ્યાત સંયત, યથાખ્યાત સંતપણાનો ત્યાગ કરે, ત્યારે શું છોડે છે અને શું પ્રાપ્ત કરે છે? ઉત્તર- હે ગૌતમ ! તે યથાખ્યાત સંતપણાનો ત્યાગ કરે છે અને સૂક્ષ્મ સંપરાય સંયમ અથવા અસંયમના ભાવોને પ્રાપ્ત કરે છે અથવા સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે. વિવેચન :
સંસારી જીવોના પરિણામો પરિવર્તિત થતા રહે છે. ક્યારેક ઉચ્ચતમ અને ક્યારેક નિમ્નતમ પરિણામો પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત દ્વારમાં ચારિત્રના પરિણામોમાં પરિવર્તન થતાં સાધક તે ચારિત્રનો ત્યાગ કરીને, કઇ-કઇ અવસ્થાને પ્રાપ્ત કરી શકે તે વિષયનું વર્ણન છે અર્થાત્ આ દ્વારમાં પાંચ ચારિત્રની માર્ગણાઓનું નિરૂપણ છે. નદ૬ ૩વસંપન્ન - ત્યાગ અને સ્વીકાર કરવો. સંયમ ભાવોનો ત્યાગ અને સ્વીકાર ત્રણ પ્રકારે થાય છે– (૧) સંકલ્પ પૂર્વક અને (૨) પરિણામ પરિવર્તનથી અથવા (૩) મૃત્યુ થવાથી. અહીં સામાન્ય પૃચ્છા હોવા છતાં ત્રણે ય પ્રકારોનો સમાવેશ થયો છે. સામાયિક સંયત :- સામાયિક સંતપણાનો કોઈ સંકલ્પ પૂર્વક ત્યાગ કરે તો તીર્થંકરના શાસન