________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૭.
[ ૩૮૧]
(૧૯) લેશ્યા દ્વાર:५० सामाइयसंजए णं भंते ! किं सलेस्से होज्जा, अलेस्से होज्जा? गोयमा !सलेस्से होज्जा, एवं जहा कसायकुसीले । एवं छेओवट्ठावणिए वि । परिहारविसुद्धिए जहा पुलाए। सुहमसंपराए जहा णियठे। अहक्खाए जहा सिणाए, णवर-जइसलेस्सेहोज्जा, एगाए सुक्कलेस्साए होज्जा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! સામાયિક સંયત સલેશી હોય છે કે અલેશી ? ઉત્તર- હે ગૌતમ ! સલેશી હોય છે ઇત્યાદિ કષાયકશીલની સમાન છે. આ જ રીતે છેદોપસ્થાપનીય સંયત પણ જાણવા. પરિહારવિશુદ્ધ સંયત પુલાકની સમાન છે. સૂક્ષ્મ સંપરાય સંયતનિગ્રંથ નિયંઠાની સમાન છે અને યથાખ્યાત સંયત, સ્નાતકની સમાન છે પરંતુ જો સલેશી હોય છે, તો એક શુક્લકેશી હોય છે, તેમ કથન કરવું. વિવેચન :
પ્રસ્તુત સંક્ષિપ્ત સૂત્રમાં લશ્યાનું નિરૂપણ છે. દરેક સંયત ભાવની પ્રાપ્તિ શુભ લેશ્યામાં જ થાય છે. ત્યાર પછી જીવન કાલની અપેક્ષાએ સામાયિક અને છેદોષસ્થાપનીય સંયતમાં છ લેશ્યા હોય છે. પરિહાર વિશુદ્ધ સંયતમાં તેજો, પદ્મ અને શુક્લ ત્રણ વિશુદ્ધ લેશ્યા હોય છે કારણ કે તે એક વિશિષ્ટ કલ્પ છે, તેમાં અશુભ લેશ્યાના પરિણામો હોતા નથી. જો અશુભ લેશ્યાના પરિણામો આવે તો પરિહાર વિશુદ્ધ ચારિત્ર રહેતું નથી. સુથમ સપરાય સંયતમાં એક શુક્લલેશ્યા હોય છે. યથાખ્યાત સંયત સ્નાતકની જેમ સલેશી અને અલેશી બંને હોય છે. ૧૧,૧૨ અને ૧૩, આ ત્રણ ગુણસ્થાને શુક્લ લેશી હોય છે તથા ચૌદમા ગુણસ્થાને અલેશી હોય છે. અવરંગ સોને રોજ્ઞા -સૂત્રકારે યથાખ્યાત સંયતમાં લેસ્થાનું કથન સ્નાતકના અતિદેશપૂર્વક કરીને તેની વિશેષતા ઇવર શબ્દ દ્વારા પ્રગટ કરી છે. સ્નાતકમાં ૧૩મું, ૧૪મું બે જ ગુણસ્થાન છે. તેમાં ૧૩માં ગુણસ્થાને પરમ શુક્લલશી અને ૧૪મા ગુણસ્થાને અલેશી હોય છે. જ્યારે યથાખ્યાત સંયતમાં ૧૧ થી ૧૪ ગુણસ્થાન હોવાથી તેમાં સામાન્ય રૂપે શુક્લલેશ્યા કહી છે. તોપણ યથાખ્યાત સંયતમાં ૧૩માં ગુણસ્થાને પરમ શુક્લલેશ્યા અને ૧૪મા ગુણસ્થાને અલેશી છે. સંયતોમાં વેશ્યા:સંયત
સલેશી
અલેશી કૃષ્ણાદિ ત્રણ વેશ્યા તેિજો આદિ ત્રણ વેશ્યા સામાયિક, છેદોપસ્થાપનીય પરિહાર વિશુદ્ધ સૂક્ષ્મ સંપરાય
શુક્લલેશ્યા યથાખ્યાત
શુક્લ વેશ્યા | (૨૦) પરિણામ દ્વાર :५१ सामाइयसंजए णं भंते ! किं वड्डमाणपरिणामे होज्जा,हीयमाणपरिणामे होज्जा,
| X | x |x |
|