SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી સૂત્ર-૫ સુક્ષ્મસંપરાય સંયત, દશમા ગુણસ્થાનકમાં પ્રવેશ કરે ત્યારે તેને સાકારોપયોગ જ હોય છે અને સાકારોપયોગનો સમય પૂર્ણ થતાં પહેલા જ તે દશમા ગુણસ્થાનને છોડી દે છે. સૂર્મપરાયઃ સવારપશુeતથાસ્વભાવવાલિતિા આ ગુણસ્થાનમાં તથા પ્રકારના સ્વભાવથી જ ઉપયોગ બદલાતો નથી. તેથી તેમાં એક સાકારોપયોગ જ હોય છે, અનાકારોપયોગ હોતો નથી. સંયતોમાં ઉપયોગ - સાકારોપયોગ | નિરાકારોપયોગ સૂક્ષ્મ સંપરાય સિવાય ચારમાં સૂક્ષ્મ સંપરામાં (૧૮) કષાય દ્વાર:|४७ सामाइयसंजएणंभते! किसकसायी होज्जा,अकसायी होज्जा?गोयमा!सकसायी होज्जा, णो अकसायी होज्जा । एवं जहा कसायकुसीले । एवं छेओवट्ठावणिए वि। परिहारविसुद्धिए जहा पुलाए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત, સકષાયી હોય છે કે અકષાયી? ઉત્તર- હે ગૌતમ! સકષાયી હોય છે, અકષાયી નથી ઇત્યાદિ કષાયકુશીલની સમાન જાણવું. તેને ચાર, ત્રણ અથવા બે કષાય હોય છે, પરંતુ એક કષાય નથી. આ રીતે છેદોપસ્થાપનીય સંયત પણ જાણવા. પરિહાર વિશુદ્ધ સંયતનું કથન પુલાકની સમાન છે. ४८ सुहमसंपरायसंजएणंभते !पुच्छा?गोयमा !सकसायी होज्जा,णोअकसायीहोज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૂક્ષ્મ સંપરાય સંયત સકષાયી હોય છે કે અકષાયી? ઉત્તર– હે ગૌતમ! તે સકષાયી હોય છે, અકષાયી નથી. ४९ जइ सकसायी होज्जा, सेणं भंते ! कइसु कसायेसु होज्जा? गोयमा ! एगम्मि संजलणलोभे होज्जा । अहक्खायसंजए जहा णियंठे। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! જો સુક્ષ્મ સંપરાય સંયત સકષાયી હોય છે, તો તેને કેટલા કષાય હોય છે? ઉત્તર- હે ગૌતમ ! એક માત્ર સંજ્વલન લોભ હોય છે. યથાખ્યાત સયત, નિગ્રંથ નિયંઠાની સમાન અકષાયી હોય છે. સંયતોમાં કષાય - સંયત સકષાયી અકષાયી ઉપશાત | ક્ષીણ સામાયિક, છેદોષસ્થાનનીય ૪, ૩, ૨ કષાય પરિહાર વિશુદ્ધ ૪ કષાય સૂક્ષ્મ સંપરાય યથાખ્યાત | ૪ | જ x | ૪ |x | 1
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy