________________
| 35
શ્રી ભગવતી સત્ર-૫
(१५) यात्रि पर्यव द्वार:३८ सामाइयसंजयस्स णं भंते ! केवइया चरित्तपज्जवा पण्णत्ता? गोयमा ! अणंता चरित्तपज्जवा पण्णत्ता । एवं जावअहक्खायसंजयस्स। भावार्थ:- प्रश्न- भगवन ! सामायिक संयतन। 20 यात्रि पर्यवोछ? 612- गौतम ! તેના અનંત ચારિત્ર પર્યવો છે. આ રીતે યથાખ્યાત સંયત સુધી જાણવું. ३९ सामाइयसंजए णं भंते !सामाइयसंजयस्स सट्ठाणसण्णिगासेणं चरित्तपज्जवेहि किं हीणे, तुल्ले, अब्भहिए? गोयमा ! सिय हीणे, एवं जावछट्ठाणवडिए।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક સામાયિક સંયતના ચારિત્ર પર્યવો, બીજા સામાયિક સંયતરૂપ સ્વસ્થાન ચારિત્ર પર્યવોની તુલનામાં શું હીન હોય, તુલ્ય હોય કે અધિક હોય? ઉત્તર- હે ગૌતમ ! કદાચિતુ હીન, કદાચિત્ તુલ્ય અને કદાચિત્ અધિક હોય છે યાવત તે ષસ્થાન પતિત હોય છે.
४० सामाइयसंजएणंभते! छेओवट्ठावणियसंजयस्स पढाणसण्णिगासेणंचरित्तपज्जवेहिं, पुच्छा? गोयमा !सिय हीणे एवं जावछट्ठाणवडिए । एवं परिहारविसुद्धियस्स वि। ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! સામાયિક સંયતના ચારિત્ર પર્યવો, છેદોપસ્થાપનીય સંતરૂપ પરસ્થાન ચારિત્ર પર્યવોની તુલનામાં શું હીન, તુલ્ય કે અધિક હોય છે? ઉત્તર- હે ગૌતમ ! કદાચિતુ હીન, કદાચિતુ તુલ્ય અને કદાચિત્ અધિક હોય છે વાવ તે ષસ્થાન પતિત હોય છે. આ જ રીતે પરિહાર વિશુદ્ધ સંયત પણ જાણવા. ४१ सामाइयसंजएणं भंते !सुहमसंपरायसंजयस्स परटाणसण्णिगासेणंचरित्तपज्जवेहि, पुच्छा? गोयमा!हीणे,णोतुल्ले,णो अब्भहिए, अणंतगुणहीणे । एवं अहक्खायसंजयस्स वि। एवंछेओवट्ठावणिए विहेट्ठिल्लेसुतिसु वि समंछट्ठाणवडिए, उवरिल्लेसुदोसुतहेव हीणे । जहा छेओवट्ठावणिएतहा परिहारविसुद्धिए वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયતના ચારિત્ર પર્યવો, સૂક્ષ્મ સંપરાય સંયતરૂપ પરસ્થાન ચારિત્ર પર્યવોની તુલનામાં શું હીન, તુલ્ય કે અધિક હોય છે? ઉત્તર- હે ગૌતમ ! હીન હોય છે, તુલ્ય અને અધિક નથી. તે અનંતગુણ હીન છે. આ જ રીતે યથાખ્યાત સંયત પણ જાણવા. આ જ રીતે છેદોપસ્થાપનીય સંયત પણ નીચેના(પ્રથમના ત્રણ સંયતોની સાથે ષટ્રસ્થાન પતિત હોય છે અને ઉપરના(અંતિમ) બે સંયતોની સાથે તે જ રીતે અનંતગુણ હીન હોય છે. પરિહાર વિશુદ્ધ સંયતનું કથન છેદોપસ્થાપનીય સંયતની समान छे. |४२ सुहमसंपरायसंजए णं भंते ! सामाइयसंजयस्स परट्ठाण सण्णिगासेणं, पुच्छा? गोयमा!णोहीणे,णोतुल्ले, अब्भहिए, अणंतगुणमब्भहिए । एवंछेओवट्ठावणियपरिहारविसुद्धिएसु वि समं । सट्ठाणे सिय हिणे, सियतुल्ले, सिय अब्भहिए । जइ हीणे अणंत गुणहीणे, अह(जइ) अब्भहिए अणंतगुणमब्भहिए।