________________
૩૭૪
દેવાયુ સ્થિતિ ઃ
| ३२ सामाइयसंजयस्स णं भंते! देवलोगेसु उववज्जमाणस्स, केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं दो पलिओवमाई, उक्कोसेणतेत्तीसं सागरोवमाइं । एवंछेओवद्वावणिए वि । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સામાયિક સંયત દેવલોકમાં ઉત્પન્ન થઈને કેટલી સ્થિતિ પ્રાપ્ત કરે છે? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય બે પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિ પ્રાપ્ત કરે છે. આ રીતે છેદોપસ્થાપનીય સંયતની સ્થિતિ પણ જાણવી.
३३ परिहारविसुद्धियस्स णं भंते! पुच्छा ? गोयमा ! जहणणेणं दो पलिओवमाई, उक्कोसेणं अट्ठारस सागरोवमाइं। सेसाणं जहा णियंठस्स ।
ભાવાર્થ:- :- પ્રશ્ન- હે ભગવન્ ! પરિહાર વિશુદ્ધ સંયત દેવલોકમાં ઉત્પન્ન થઈને કેટલી સ્થિતિ પ્રાપ્ત કરે છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય બે પલ્યોપમ અને ઉત્કૃષ્ટ અઢાર સાગરોપમની સ્થિતિ પ્રાપ્ત કરે છે. સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત સંયતની સ્થિતિ નિગ્રંથની સમાન છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પાંચ પ્રકારના સંયતોની ગતિ, દેવલોકમાં પ્રાપ્ત થતી પદવી અને તેની સ્થિતિનું નિરૂપણ છે. સંયતોની ગતિ, સ્થિતિ, પદવી ઃ–
સંયત
| સામાયિક, છેદોપસ્થાપનીય પરિહાર વિશુદ્ધ
જયન્ય
ઉત્કૃષ્ટ
પ્રથમ દેવલોક | અનુત્તર વિમાન | પાંચ
પ્રથમ દેવલોક | આઠમો દેવલોક | પ્રથમની ચાર
| અનુત્તર વિમાન | ૧–અહમેન્દ્ર
| મોક્ષ
X
* પાંચ પદવી—ઇન્દ્ર, સામાનિક, ત્રાયત્રિંશક, લોકપાલ, અહમેન્દ્ર.
સૂક્ષ્મ સંપરાય, છદ્મસ્થયથાખ્યાત કેવળી યથાખ્યાત
શ્રી ભગવતી સૂત્ર-૫
X
ગતિ
X
પદવી
જયન્ય
ઉત્કૃષ્ટ
બે પલ્યો | ૩૩ સાગરોપમ
બે પલ્યો॰૧૮ સાગરોપમ
-
સ્થિતિ
X
૩૩ સાગરોપમ
સાદિ અનંત
(૧૪) સંયમ સ્થાન :३४ सामाइयसंजय णं भंते! केवइया संजमट्ठाणा पण्णत्ता ? गोयमा ! असंखेज्जा संजमट्ठाणा पण्णत्ता । एवं जाव परिहारविसुद्धियस्स ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! સામાયિક સંયતના કેટલા સંયમ સ્થાન છે ? ઉત્તર− હે ગૌતમ ! અસંખ્ય સંયમ સ્થાન છે. આ રીતે પરિહાર વિશુદ્ધ સંયત સુધી જાણવું.
| ३५ सुहुमसंपरायसंजयस्स णं भंते ! पुच्छा ? गोयमा ! असंखेज्जा अंतोमुहुत्तिया सजमट्ठाणा पण्णत्ता ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સૂક્ષ્મ સંપરાય સંયતના સંયમ સ્થાન કેટલા છે ? ઉત્તર- હે ગૌતમ!