________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૭,
[ ૩૭૩ |
સામાં,
| સુષમ-સુષમા | સુષમા | સુષમદુષમા | દુષમા સુષમા | દુષમા | દુષમદુષમા | કાલ જબસદ સહ-જન્મસદ સંહ-જન્મસદ સિંહ જન્મસિદ્ધ |સંહ જસદસંહ જન સદર સંહ
નોઉત્સર્પિણી સૂક્ષ્મ,નો ઉત્સ| x | ૪ | W | X | X | Y | X | X | Y | Y |
નોઅવસર્પિણીમાં યથા..| છિદો. નો ઉત્સ x | X | Y | X | X | Y | x | X | Y | X | X | Y
આ બે પરિ. નો ઉત્સ| ૪ |x | x | | | X | X | x | X | * | x | x
આરા નથી (૧૩) ગતિ દ્વાર :
२९ सामाइयसंजएणं भंते ! कालगए समाणे कंगइंगच्छइ ? गोयमा ! देवगइंगच्छइ। सेणं भंते ! देवगइंगच्छमाणे किं भवणवासीसुउववज्जेज्जा, वाणमंतरेसुउववज्जेज्जा, जोइसिएसुउववज्जेज्जा,माणिएसुखवज्जेज्जा?गोयमा!णोभवणवासीसुखवज्जेज्जा, एवंजहा कसायकुसीले। एवंछेओवट्ठावणिएवि। परिहारविसुद्धिएजहाफुलाए। सुहुमसंपराए जहा णियंठे। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! સામાયિક સંયત કાળધર્મ પ્રાપ્ત કરીને કઈ ગતિમાં જાય છે? ઉત્તર-હે ગૌતમ ! દેવગતિમાં જાય છે. પ્રશ્ન- હે ભગવન્! દેવગતિમાં જાય, તો તે શું ભવનપતિ, વાણવ્યતર,
જ્યોતિષી કે વૈમાનિક જાતિની દેવગતિમાં ઉત્પન્ન થાય છે? ઉત્તરહે ગૌતમ! ભવનપતિમાં ઉત્પન્ન થતા નથી. ઇત્યાદિ કષાય-કુશીલની સમાન જાણવું. આ રીતે છેદોપસ્થાપનીય સંયત પણ જાણવા. પરિહાર વિશુદ્ધ સંયતની ગતિ પુલાકની સમાન અને સૂક્ષ્મસંઘરાય સંયતની ગતિ નિગ્રંથની સમાન જાણવી. ३० अहक्खाएणंभते!पुच्छा?गोयमा!एवंअहक्खायसंजएविजावअजहण्ण मणुक्कोसेणं अणुत्तरविमाणेसुउववज्जेज्जा । अत्थेगइए सिज्झइ जाव अत करेइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! યથાખ્યાત સંયત, કાળધર્મ પ્રાપ્ત કરીને કઈ ગતિમાં જાય છે? ઉત્તરહે ગૌતમ ! યથાખ્યાત સંયત પણ પૂર્વકથનાનુસાર યાવત અજઘન્યાનુત્કૃષ્ટ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે અને કેટલાક યથાખ્યાત સંયત સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. ३१ सामाइयसंजएणं भंते ! देवलोगेसुउववज्जमाणे किं इंदत्ताए उववज्जइ,पुच्छा? गोयमा !अविराहणं पडुच्चं इंदत्ताए, एवं जहा कसायकुसीले । एवं छेओवट्ठावणिए। परिहारविसुद्धिए जहा पुलाए । सेसा जहा णियठे। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત, દેવલોકમાં ઉત્પન્ન થાય, તો ઇન્દ્રપણે ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! અવિરાધનાની અપેક્ષાએ અર્થાત્ આરાધનાની અપેક્ષાએ ઇન્દ્ર આદિ પાંચ પદવીમાંથી કોઈ પણ પદવી પ્રાપ્ત કરે છે ઇત્યાદિ કથન કષાયકુશીલની સમાન જાણવું. આ રીતે છેદોપસ્થાપનીય સંયત પણ જાણવા. પરિહારવિશુદ્ધ સંયત, પુલાકની સમાન છે. સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત સંયત, નિગ્રંથની સમાન છે.