________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૭,
૩૬૭
સંયતોમાં પ્રતિસેવના :સંયત
પ્રતિસેવી
અપ્રતિસેવી
મૂળગુણ | ઉત્તરગુણ સામાયિક, છેદોષસ્થાનીય
પરિહાર વિશુદ્ધ, સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત () જ્ઞાન દ્વાર:|१८ सामाइयसंजए णं भंते ! कइसु णाणेसु होज्जा? गोयमा ! दोसु वा तिसु वा चउसुवाणाणेसु होज्जा । एवं जहा कसायकुसीलस्स तहेव चत्तारिणाणाइ भयणाए, एवं जावसुहुमसंपराए । अहक्खायसंजयस्स पंच णाणाइ भयणाए जहा णाणुद्देसए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયતમાં કેટલા જ્ઞાન હોય છે? ઉત્તર- હે ગૌતમ! બે, ત્રણ અથવા ચાર જ્ઞાન હોય છે. તેમાં કષાયકશીલની સમાન ચાર જ્ઞાનની ભજના હોય છે. આ રીતે સૂક્ષ્મ સંપરાય સંયત પર્યત તથા જ્ઞાનોદ્દેશક શતક ૮/૨] અનુસાર યથાખ્યાત સંયતમાં પાંચ જ્ઞાનની ભજના હોય છે. વિવેચન :
પ્રથમ બે ચારિત્રમાં ૬ થી ૯ ગુણસ્થાન, પરિહાર વિશુદ્ધમાં ૬,૭ ગુણસ્થાન અને સૂક્ષ્મ સંપરાય ચારિત્રમાં દશમું ગુણસ્થાન હોય છે. આ રીતે પ્રથમ ચાર ચારિત્રમાં થી ૧0 ગુણસ્થાન હોવાથી બે, ત્રણ અથવા ચાર જ્ઞાન હોય છે.
યથાખ્યાત સંયતના બે ભેદ છે– છદ્મસ્થ અને કેવળી. તેમાં છઘસ્થ યથાખ્યાત સંયતમાં અગિયારમું અને બારમું ગુણસ્થાન હોવાથી બે, ત્રણ અથવા ચાર જ્ઞાન અને કેવળી યથાખ્યાત સંયતમાં એક કેવળજ્ઞાન હોય છે, આ રીતે સર્વ મળીને યથાખ્યાત સંયતમાં પાંચ જ્ઞાન ભજનાથી હોય છે. સયતોમાં જ્ઞાન - સયત
મતિ | શ્રત | અવધિ મન:પર્યવ કેવળજ્ઞાન | સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર, વિ.|
૪ ભજના | / ભજના સૂક્ષ્મ સંપરાય
/ ભજના | / ભજના યથાખ્યાત
| ૪ ભજના | Y ભજના | / ભજના શ્રુત જ્ઞાન અધ્યયન :१९ सामाइयसंजए णं भंते ! केवइयं सुयं अहिज्जेज्जा? गोयमा ! जहण्णेणं अट्ठ पवयणमायाओ, एवं जहा कसायकुसीले । एवं छेओवट्ठावणिए वि। શબ્દાર્થ - અદ્ર પવયમયાન અષ્ટપ્રવચનમાતા, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ. ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! સામાયિક સંયત કેટલું શ્રુત ભણે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અષ્ટ
X
X