________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૭,
૩૩
સવેદી
અવેદી
પરિહાર વિશુદ્ધ સંયતમાં છઠું અને સાતમું બે જ ગુણસ્થાન હોય છે. તેથી તે સવેદક જ હોય છે. તે પુરુષવેદી અથવા પુરુષ નપુંસકવેદી હોય છે. સ્ત્રીઓને પરિવાર વિશુદ્ધ ચારિત્ર હોતું નથી. તેથી તેમાં સ્ત્રીવેદ નથી અને તે અવેદી હોતા નથી. સૂક્ષ્મ સંપરાય સંયતને દશમું ગુણસ્થાન અને યથાખ્યાત સયતને ૧૧ થી ૧૪ ગુણસ્થાન હોય છે. તેથી તે બંને સંયત અવેદી જ હોય છે. તેમાં ઉપશમ શ્રેણીવાળા ઉપશાંત વેદી અને ક્ષપક શ્રેણીવાળા ક્ષીણવેદી હોય છે. સંયતોમાં વેદસંયત પ્રકાર ગણ સ્થાન
સ્ત્રી | પુરુષ નપુંસક | ઉપશાંત વેદી | ક્ષીણ વેદી સામાયિક, છેદોષસ્થાનીય દથી ૯ | ૪ | ૪ | જ | પરિહાર વિશુદ્ધ | | થી ૭ | X | Y | ૪ | X | x સુક્ષ્મ સંપરાય
| 10મું
૧૧ થી ૧૪| (૩) રાગ દ્વાર:|९ सामाइयसंजए णं भंते ! किं सरागे होज्जा, वीयरागे होज्जा? गोयमा !सरागे होज्जा, णो वीयरागे होज्जा । एवं जावसुहुमसंपरायसंजए । अहक्खायसंजए जहा ળિયટે ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત શું સરાગી હોય છે કે વીતરાગી? ઉત્તર- હે ગૌતમ! સરાગી હોય છે, વીતરાગી નથી. આ જ રીતે સૂક્ષ્મસંપરાય સંયત પર્યત જાણવું. યથાખ્યાત સંયત, નિગ્રંથ નિયંઠાની સમાન ઉપશાંત વીતરાગી અથવા ક્ષીણ વીતરાગી હોય છે. સંયતોમાં સરાગી–વીતરાગી :સયતો સરાગી
વીતરાગી ઉપશાંત | ક્ષીણ
યથાખ્યાત
પ્રથમ
યથાખ્યાત
(૪) કલ્પ દ્વાર :
१० सामाइयसंजए णं भंते ! किं ठियकप्पे होज्जा, अट्ठियकप्पे होज्जा? गोयमा ! ठियकप्पेवा होज्जा, अट्ठियकप्पेवा होज्जा। ભાવાર્થ:- પ્રગ્ન- હે ભગવન્! સામાયિક સંયત શું સ્થિત કલ્પમાં હોય છે કે અસ્થિત કલ્પમાં હોય છે? ઉત્તર- હે ગૌતમ! સ્થિત કલ્પમાં પણ હોય છે અને અસ્થિત કલ્પમાં પણ હોય છે. |११ छेओवट्ठावणियसंजएणं भंते !पुच्छा?गोयमा !ठियकप्पेहोज्जा, णो अट्ठियकप्पे