________________
શતક–૨૫ : ઉદ્દેશક-૬
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! નિગ્રંથ કયા ભાવમાં હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! ઔપમિક અથવા ક્ષાયિક ભાવમાં હોય છે.
૬ સિળા ” મતે ! પુચ્છા ? ગોયમા ! સ્વપ ભાવે હોખ્ખા ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સ્નાતક કયા ભાવમાં હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! ક્ષાયિક ભાવમાં
હોય છે.
વિવેચનઃ
-
પ્રસ્તુત સૂત્રોમાં પુલાકાદિ નિગ્રંથપણામાં ઉપશમ આદિ પાંચ ભાવોનું નિરૂપણ છે.
પુલાકથી લઈને કષાયકુશીલ પર્યંતના ચારે ય નિયંઠા ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. તેથી તે ક્ષયોપશમ ભાવમાં છે. નિગ્રંથ નિયંઠા ચારિત્ર મોહનીયના ઉપશમ કે ક્ષયથી પ્રાપ્ત થાય છે; તેથી તે ઔપમિક અને ક્ષાયિક બંને ભાવમાં છે. સ્નાતક અવસ્થા ચારિત્ર મોહનીયના ક્ષયથી પ્રાપ્ત થાય છે; તેથી તે ક્ષાયિક ભાવમાં હોય છે.
નિયંઠાઓમાં ભાવ ઃ–
નિ થ
૩૫૩
પ્રથમ ચાર
નિગ્રંથ
સ્નાતક
ઉપશમભાવ
ક્ષયોપશમ ભાવમાં
ઉપશમ અને ક્ષાયિક બે ભાવમાં ક્ષાયિક ભાવમાં
(૩૫) પરિમાણ દ્વારઃ
| १५७ लायाणं भंते! एगसमएणं केवइया होज्जा ? गोयमा ! पडिवज्जमाणए पडुच्च सिय अत्थि, सिय णत्थि । जइ अत्थि जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं सयपुहुत्तं । पुव्वपडिवण्णए पडुच्च सिय अत्थि, सिय णत्थि । जइ अत्थि जहणणं एक्को वा दो वा तिणिवा, उक्कोसेणं सहस्सपुहुत्तं ।
શબ્દાર્થ :-પહિવપ્નમાખણ્= પ્રતિપધમાન, પુલાક આદિ નિગ્રંથપણાને નવા પ્રાપ્ત કરનાર પુષ્ત્રપહિવળ = પૂર્વ પ્રતિપત્ર, પુલાક આદિનિગ્રંથપણાને પ્રાપ્ત થયેલા.
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! પુલાક એક સમયમાં કેટલા થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! પ્રતિપદ્યમાન પુલાક કદાચિત્ હોય છે, કદાચિત્ હોતા નથી. જો હોય તો જઘન્ય એક, બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટ અનેક સો હોય છે. પૂર્વ પ્રતિપન્ન પુલાક પણ કદાચિત્ હોય છે અને કદાચિત્ હોતા નથી. જો હોય તો જઘન્ય એક, બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટ અનેક હજાર હોય છે.
१५८ बडसा णं भंते ! एगसमएणं केवइया होज्जा ? गोयमा ! पडिवज्जमाणए पडुच्च सिय अत्थि, सिय णत्थि । जइ अत्थि जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं सयपुहुत्तं । पुव्वपडिवण्णए पडुच्च जहण्णेणं कोडिसयपुहुत्तं, उक्कोसेणं वि कोडिसयपुहुत्ता एवं पडिसेवणाकुसीले वि ।