________________
૩૪૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
વિવેચન :
પુલાક છ કર્મની ઉદીરણા કરે છે. પુલાક અવસ્થામાં લબ્ધિ પ્રયોગની તલ્લીનતાના કારણે વેદનીય કર્મ અને આયુષ્યકર્મની ઉદીરણા થતી નથી. નિગ્રંથોમાં કર્મબંધ, વેદન, ઉદીરણા - | નિગ્રંથ | કર્મબંધ | કર્મવેદન | ઉદીરણા મુલાક ૭ (આયુષ્ય વર્જિને)
– આયુ અને વેદ વર્જિને | બકુશ, પ્રતિસેવના ૮, ૭
૮, ૭– આયુ વર્જિને
- આયુ, વેદ વર્જિને કષાયકુશીલ |૮,૭, ૬ આયુ મોહ વજિને | ૮ |૮,૭,૬,૫ આયુ, વેદ, મોહ, વર્જિને નિગ્રંથ ૧, શાતાવેદનીય
૭ મોહ૦ વર્જિને | પ, –નામ, ગોત્ર | સ્નાતક |૧, શાતાવેદનીય અને અબંધ | ૪ અઘાતી કર્મ | ૨, અનુદીરક (ર૪) ઉપસંપદ-ત્યાગ દ્વાર:११४ पुलाए णं भंते ! पुलायत्तंजहमाणे किं जहइ, किं उवसंपज्जइ ? गोयमा !पुलायत्तं जहइ, कसायकुसीलंवा असंजमंवा उवसंपज्जइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુલાક, પુલાકપણાનો ત્યાગ કરે, ત્યારે શું છોડે છે? શું પ્રાપ્ત કરે છે? ઉત્તર- હે ગૌતમ! પુલાકપણાને છોડે છે અને કષાયકુશીલપણાને અથવા અસંયમને પ્રાપ્ત કરે છે. ११५ बउसे णं भंते ! बउसत्तं जहमाणे किं जहइ, किं उवसंपज्जइ ? गोयमा ! बउसत्तं जहइ, पडिसेवणाकुसीलवाकसायकुसीलवा असंजमंवा संजमासजमवा उवसंपज्जइ। ભાવાર્થ – પ્રશ્નહે ભગવન્! બકુશ, બકુશપણાનો ત્યાગ કરે, ત્યારે શું છોડે છે? શું પ્રાપ્ત કરે છે? ઉત્તર- હે ગૌતમ ! બકુશપણાને છોડે છે અને પ્રતિસેવના કુશીલ, કષાયકુશીલ, અસંયમ અથવા સંયમસંયમને પ્રાપ્ત કરે છે. ११६ पडिसेवणाकुसीलेणं भंते! पुच्छा । गोयमा !पडिसेवणाकुसीलत्तंजहइ, बउसंवा कसायकुसीलवा असजमवा संजमासजमवा उवसंपज्जइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રતિસેવનાકુશીલ, પ્રતિસેવનાશીલપણાનો ત્યાગ કરે, ત્યારે શું છોડે છે અને શું પ્રાપ્ત કરે છે ? ઉત્તર- હે ગૌતમ ! પ્રતિસેવનાશીલપણાનો ત્યાગ કરે છે અને બકુશ, કષાયકુશીલ, અસંયમ અથવા સંયમસંયમપણાને પ્રાપ્ત કરે છે. ११७ कसायकुसीले णं भंते! पुच्छा? गोयमा ! कसायकुसीलतं जहइ, पुलायंवा बउसंवा पडिसेवणाकुसीलंवा णियंठं वा असंजमंवा संजमासंजमंवा उवसंपज्जइ । ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! કષાયકુશીલ, કષાયકુશીલપણાનો ત્યાગ કરે, ત્યારે શું છોડે છે અને શું