________________
શતક-૨૫: ઉદ્દેશક-૬
૩૩૩
X.
X |
|
x
x |
1 x
નિગ્રંથોમાં કષાય - નિગ્રંથ સકષાયી
અકષાયી ઉપશાંત
ક્ષીણ પ્રથમ ત્રણ
સંજ્વલન ચાર કષાય કષાય કુશીલ સંજ્વલન ૪,૩,૨,૧ નિગ્રંથ સ્નાતક
* સંજ્વલન-૪ = ક્રોધ, માન, માયા, લોભ, ૩ = માન, માયા, લોભ, ૨= માયા, લોભ, ૧= લોભ. (૧૯) લેશ્યા દ્વાર:८८ पुलाए णंभंते ! किंसलेस्सेहोज्जा, अलेस्सेहोज्जा?गोयमा !सलेस्सेहोज्जा,णो अलेस्से होज्जा । जइ सलेस्से होज्जा,सेणं भंते ! कइसुलेस्सासुहोज्जा? गोयमा!तिसु विसुद्धलेस्सासुहोज्जा,तंजहा-तेउलेस्साए, पम्हलेस्साए सुक्कलेस्साए। एवंबउसस्स वि, एवंपडिसेवणाकुसीले वि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પુલાક શું સલેશી હોય કે અલેશી છે? ઉત્તર- હે ગૌતમ ! સલેશી હોય છે, અલેશી નથી. પ્રશ્ન- હે ભગવન્! જો સલેશી હોય, તો તેને કેટલી વેશ્યા હોય છે? ઉત્તર- હે ગૌતમ! ત્રણ વિશુદ્ધ વેશ્યાઓ હોય છે, યથા- તેજોવેશ્યા, પદ્મલેશ્યા અને શુક્લલેશ્યા. આ રીતે બકુશ અને પ્રતિસેવના કુશીલ પણ જાણવા. ८९ कसायकुसीले णं भंते ! पुच्छा? गोयमा !सलेस्से होज्जा, णो अलेस्से होज्जा। जइसलेस्से होज्जा,सेणं भंते !कइसुलेसासुहोज्जा? गोयमा !छसुलेसासुहोज्जा, तंजहा- कण्हलेस्साए जावसुक्कलेस्साए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવનું ! કષાયકશીલ શું સલેશી હોય કે અલેશી હોય ? ઉત્તર- હે ગૌતમ ! સલેશી હોય છે, અલેશી નથી. પ્રશ્ન- હે ભગવન્! જો સલેશી હોય, તો તેને કેટલી વેશ્યાઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ! છ વેશ્યાઓ હોય છે, યથા- કૃષ્ણલેશ્યા યાવત શુક્લલેશ્યા. ९० णियंठे णं भंते! पुच्छा? गोयमा! सलेस्से होज्जा । जइसलेस्से होज्जा सेणं भते! कइसुलेस्सासु होज्जा? गोयमा ! एक्काए सुक्कलेस्साए होज्जा। ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્!નિગ્રંથ સલેશી હોય છે કે અલેશી? ઉત્તર-હે ગૌતમ! સલેશી હોય છે, અલેશી નથી. પ્રશ્ન- હે ભગવન્! જો સલેશી હોય, તો તેને કેટલી વેશ્યાઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ! એક શુક્લલેશ્યા જ હોય છે. ९१ सिणाएणं भंते !पुच्छा? गोयमा !सलेस्सेवा होज्जा,अलेस्सेवा होज्जा । जइ सलेस्सेहोज्जा, सेणं भंते !कइसुलेस्सासुहोज्जा? गोयमा !एगाए परमसुक्कलेस्साए હોગા |