________________
શતક-૨૫ઃ ઉદ્દેશક
[ ૩૩૧]
कायजोगी वा होज्जा । एवं जावणियंठे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુલાક શું સયોગી હોય છે કે અયોગી? ઉત્તર- હે ગૌતમ! સયોગી હોય છે, અયોગી નથી. પ્રશ્ન- હે ભગવન્! જો સયોગી હોય, તો શું મનયોગી હોય છે, વચનયોગી હોય છે કે કાયયોગી હોય છે? ઉત્તર- હે ગૌતમ ! તે મનયોગી, વચનયોગી અથવા કાયયોગી હોય છે. આ રીતે નિગ્રંથ પર્યત જાણવું. ८३ सिणाएणंभंते !पुच्छा?गोयमा !सयोगी वा होज्जा, अयोगी वा होज्जा । जइणं भते !सयोगी होज्जा किंमणजोगी होज्जा,पुच्छा? गोयमा !सेसजहा पुलागस्स। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સ્નાતક શું સયોગી હોય છે કે અયોગી? ઉત્તર- હે ગૌતમ ! સયોગી હોય છે અથવા અયોગી હોય છે. પ્રશ્ન- જો સયોગી હોય, તો શું મનયોગી હોય છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! તેનું કથન પુલાકની સમાન છે અર્થાત્ તે મનયોગી, વચનયોગી અથવા કાયયોગી હોય છે. વિવેચન :
મુલાકથી નિગ્રંથ પર્વતના પાંચ નિગ્રંથો સયોગી અને ત્રણ યોગના ધારક હોય છે. સ્નાતક સયોગી અને અયોગી બંને પ્રકારે હોય છે. શેલેશી અવસ્થાની પૂર્વે સયોગી અને શેલેશી અવસ્થામાં અયોગી હોય છે. (૧૦) ઉપયોગ દ્વાર:८४ पुलाए णं भंते ! किं सागारोवउत्ते होज्जा, अणागारोवउत्ते होज्जा? गोयमा ! सागारोवउत्तेवा होज्जा, अणागारोवउत्तेवा होज्जा । एवं जावसिणाए। ભાવાર્થ – પ્રશ્ન – હે ભગવન્! પુલાક શું સાકારોપયોગયુક્ત હોય છે કે અનાકારોપયોગયુક્ત હોય છે? ઉત્તર- હે ગૌતમ! તે સાકારોપયોગયુક્ત પણ હોય છે અને અનાકારોપયોગયુક્ત પણ હોય છે. આ રીતે સ્નાતક પર્યત જાણવું. નિગ્રંથોમાં યોગ અને ઉપયોગ - નિગ્રોથ
સયોગી | અયોગી | ઉપયોગ પ્રથમ પાંચ
બંને ઉપયોગ સ્નાતક
બંને ઉપયોગ (૧૮) કષાય દ્વાર :८५ पुलाए णंभंते!सकसायी होज्जा,अकसायी होज्जा? गोयमा !सकसायी होज्जा, णो अकसायी होज्जा । जइ सकसायी होज्जा,से णं भंते ! कइसु कसाएसु होज्जा? गोयमा !चउसुकोहमाणमाया-लोभेसुहोज्जा । एवडंबउसे वि । एवंपडिसेवणाकुसीले વિા