________________
શતક-૨૫ઃ ઉદ્દેશક
वा असंखेज्जइभागहीणेवा संखेज्जइभागहीणेवा संखेज्जगुणहीणेवा असंखेज्जगुणहीणे वा अणंतगुणहीणे वा । अह अब्भहिए अणंतभागमब्भहिए वा असंखेज्जइभागमब्भहिए वासंखेज्जइभागमभहिए वासंखेज्जगुणमब्भहिए वा असंखेज्जगुणमब्भहिए वा अणंतगुणમહિપવા શબ્દાર્થ – સળraj તુલનામાં સાપ = સ્વસ્થાન અર્થાત્ એક પુલાકબીજા પુલાકથી. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક પુલાક, બીજા પુલાકના સ્વસ્થાન ચારિત્ર પર્યવોની તુલનામાં શું હીન છે, તુલ્ય છે કે અધિક છે? ઉત્તર- હે ગૌતમ ! કદાચિત્ હીન હોય છે, કદાચિત્ તુલ્ય અને કદાચિત્ અધિક હોય છે. જો હીન હોય તો- (૧) અનંતમો ભાગ હીન (૨) અસંખ્યાતમો ભાગ હીન (૩) સંખ્યાતમો ભાગ હીન (૪) સંખ્યાત ગુણ હીન (૫) અસંખ્યાત ગુણ હીન અથવા (૬) અનંતગુણ હીન હોય છે. જો અધિક હોય, તો- (૧) અનંતમો ભાગ અધિક (૨) અસંખ્યાતમો ભાગ અધિક (૩) સંખ્યાતમો ભાગ અધિક (૪) સંખ્યાતગુણ અધિક (૫) અસંખ્યાતગુણ અધિક અથવા (૬) અનંતગુણ અધિક હોય છે. ७३ पुलाए णं भंते ! बउसस्स परढाणसण्णिगासेणं चरित्तपज्जवेहिं किं हीणे, तुल्ले, अब्भहिए? गोयमा !हीणे, णोतुल्ले, णो अब्भहिए; अणंतगुणहीणे । एवं पडिसेवणाकुसीलस्स वि। कसायकुसीलेण समंछट्ठाणवडिएजहेवसट्ठाणे। णियंठस्स जहाबउसस्स । एवं सिणायस्स वि। શબ્દાર્થ - પરાજ vણ તે = પુલાક નિગ્રંથ, બકુશ આદિઅવનિગ્રંથની તુલનામાં. ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! પલાક પોતાના ચારિત્ર પર્યવોથી, બકશ૩૫ પરસ્થાનના ચારિત્ર પર્યવોની તુલનામાં શું હીન છે, તુલ્ય છે, કે અધિક છે? ઉત્તર- હે ગૌતમ! હીન હોય છે, તુલ્ય કે અધિક હોતા નથી અને તે અનંતગુણહીન હોય છે. આ રીતે પ્રતિસેવનાકુશીલ સાથે પણ જાણવું જોઈએ. કષાયકુશીલ સાથે મુલાકના ચારિત્ર પર્યવો સ્વસ્થાનની સમાન જસ્થાન પતિત હોય છે. નિગ્રંથ અને સ્નાતક સાથે બકુશની સમાન અર્થાત્ અનંતગુણ હોય છે. ७४ बउसेणं भंते ! पुलागस्स परट्ठाणसण्णिगासेणं चरित्तपज्जवेहि किं हीणे,तुल्ले, अब्भहिए? गोयमा !णोहीणे, णोतुल्ले, अब्भहिए, अणंतगुणब्भहिए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બકુશ, પુલાકરૂપ પરસ્થાનના ચારિત્ર પર્યવની તુલનામાં શું હીન છે, તુલ્ય છે કે અધિક છે? ઉત્તર- હે ગૌતમ! હીન નથી અને તુલ્ય પણ નથી પરંતુ અધિક છે, તે અનંતગુણ અધિક છે.
७५ बउसे णं भंते! बउसस्स सट्ठाणसण्णिगासेणं चरित्तपज्जवेहिं, पुच्छा? गोयमा! सिय हीणे, सियतुल्ले, सिय अब्भहिए । जइहीणे छट्ठाणवडिए । जइ अब्भहिए छट्ठाणવહિપI ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! એક બકુશ, બીજા બકુશરૂપ સ્વસ્થાનના ચારિત્ર પર્યવોની તુલનામાં શું હીન છે, તુલ્ય છે કે અધિક છે? ઉત્તર- હે ગૌતમ! કદાચિતુ હીન, કદાચિત્ તુલ્ય અને કદાચિતુ અધિક હોય