________________
[ ૩૨૪]
શ્રી ભગવતી સૂત્ર-૫
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુલાકના સંયમ સ્થાન કેટલા છે? ઉત્તર- હે ગૌતમ ! પુલાકના અસંખ્ય સંયમસ્થાન છે. આ રીતે કષાયકુશીલ પર્યત જાણવું. ६९ णियंठस्सणंभंते !केवइया संजमट्ठाणापण्णत्ता? गोयमा !एगेअजहण्णमणुक्को सए संजमट्ठाणे । एवं सिणायस्स वि। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન!નિગ્રંથના સંયમસ્થાન કેટલા છે? ઉત્તર- હે ગૌતમ ! અજઘન્યાનુત્કૃષ્ટ એક સંયમ સ્થાન છે. આ રીતે સ્નાતક પણ જાણવા. ७० एएसिणंभते !पुलागबउसपडिसेवणा कसायकुसीलणियंठसिणायाणंसंजमट्ठाणाणं कयरेकयरहितो अप्पावा जावविसेसाहियावा? गोयमा!सव्वत्थोवाणियंठस्स सिणायस्स यएगेअजहण्णमणुक्कोसए संजमट्ठाणे, पुलागस्सणंसंजमट्ठाणा असंखेज्जगुणा,बउसस्स संजमट्ठाणाअसंखेजगुणा,पडिसेवणाकुसीलस्ससंजमट्ठाणाअसंखेजगुणा,कसायकुसीलस्स संजमट्ठाणा असंखेज्जगुणा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પુલાક, બકુશ, પ્રતિસેવના કુશીલ, કષાયકુશીલ, નિગ્રંથ અને સ્નાતકના સંયમ સ્થાનોમાં કોણ કોનાથી અલ્પ યાવત વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ ! નિગ્રંથ અને સ્નાતકના સંયમ સ્થાન, અજઘન્યાનુત્કૃષ્ટ એક જ છે અને સર્વથી અલ્પ છે, તેનાથી પુલાકના સંયમ સ્થાન અસંખ્યગુણા છે, તેનાથી બકુશ, પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલના સંયમ સ્થાન ક્રમશઃ અસંખ્યગુણા-અસંખ્યગુણા છે. વિવેચન :સંયમ સ્થાનઃ-સંયમ: ચરિવંતસ્થાનાનિ સુપિવર્ષpiા એવા સંયનસ્થાનાનિ સંયમ અર્થાતું ચારિત્ર, તેના સ્થાન અર્થાત્ શુદ્ધિની પ્રકર્ષતા અને અપ્રકર્ષતાકૃત(ન્યૂનાધિકતા આધારિત) ભેદને સંયમ સ્થાન કહે છે. સંક્ષેપમાં સંયમની ભાવાત્મક વિભિન્ન અવસ્થાઓને સંયમ સ્થાન કહે છે.
ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમની વિચિત્રતાના કારણે અસંખ્ય સંયમ સ્થાન થાય છે. જીવ જ્યારે કષાય રહિત અવસ્થાને પ્રાપ્ત કરે ત્યાર પછી તેના સંયમસ્થાનમાં તરતમતા રહેતી નથી; તેનું સંયમ સ્થાન સ્થિર થઈ જાય છે, તેથી અકષાયી નિગ્રંથ અને સ્નાતકને એક જ સંયમ સ્થાન હોય છે. પુલાકાદિના સંયમસ્થાનોનું અલ્પબદુત્વ ભાવાર્થથી સ્પષ્ટ છે. (૧૫) સર્ગિકર્ષ દ્વાર:७१ पुलागस्सणंभंते ! केवइया चरित्तपज्जवा पण्णत्ता?गोयमा !अणता चरित्तपज्जवा पण्णत्ता । एवं जावसिणायस्स। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! મુલાકના ચારિત્ર પર્યવો કેટલા હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! પુલાકના ચારિત્ર પર્યવો અનંત છે. આ રીતે સ્નાતક પર્યત જાણવું. ७२ पुलाए णं भंते ! पुलागस्स सट्ठाणसण्णिगासेणं चरित्तपज्जवेहिं किंहीणे, तुल्ले, अब्भहिए? गोयमा !सियहीणे सियतुल्ले सिय अब्भहिए । जइहीणे अणतभागहीणे