________________
૩૨૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
નિગ્રંથોમાં કાલ દ્વાર :
| સુષમા સુષમા | સુષમા | સુષમ દુષમા | દુષમા સુષમા દુષમા દુષમ દુધમાં કાલ જન્મસિદ્દ સહ જન્મ| સદ્ સહજન્મ સસહ જન્મ સત્સંહ જન્મ સ૬, સહ જન્મસસહ | | ભાવ રણ | |ભાવ રા| |ભાવ રણ
ભાવ રક
ભાવ ૨ | ભાવ રણ
પુલાક
[અવર
ઉત્સવ | x નોઉત્સવ
બકુશ- અવે | x પ્રતિસે[ઉન્સ x કષાય નોઉત્સ| નિગ્રંથ |અવ| x સ્નાતક/ઉત્સવ
નોઉત્સ| x x | *કોષ્ટકમાં (૧) અવ = અવસર્પિણીકાલ, ઉત્સ૦ = ઉત્સર્પિણીકાલ, નોઉત્સ૦ = નોઉત્સર્પિણી નોઅવસર્પિણીકાલ. (૨) નોઉત્સર્પિણી નોઅવસર્પિણીમાં સુષમા આદિ આરા પરિવર્તન નથી પરંતુ તે અવસર્પિણીકાલના ૧ થી ૪ આરા જેવા ભાવ સ્થાયી વર્તે છે. (૩) અવસર્પિણી કાલમાં સુષમસુષમા આદિ કાલથી પહેલા, બીજા, ત્રીજા આદિ આરાની ગણના | થાય છે. ઉત્સર્પિણી કાલમાં દુષમદુષમા કાલથી ક્રમશઃ પહેલા, બીજા, ત્રીજા આદિ આરાની ગણના થાય છે. (૧૩) ગતિ દ્વાર :५९ पुलाए णं भंते ! कालगए समाणे कंगइंगच्छइ ? गोयमा ! देवगइंगच्छइ ।
देवगइंगच्छमाणे किं भवणवासीसुखवज्जेज्जा,वाणमंतरेसुउववज्जेज्जा,जोइसिए सुउववज्जेज्जा, वेमाणिएसुउववज्जेज्जा? गोयमा ! णो भवणवासीसु, णो वाणमंतरेसु, णो जोइसिएस.वेमाणिएस उववज्जेज्जा। वेमाणिएस उववज्जमाणे जहण्णेणं सोहम्मे कप्पे, उक्कोसेणं सहस्सारे कप्पे उववज्जेज्जा । बउसे णं एवं चेव, णवरं- उक्कोसेणं अच्चुएकप्पे। पडिसेवणाकुसीलेजहाबउसे। कसायकुसीलेजहापुलाए, णवरं-उक्कोसेणं अणुत्तरविमाणेसु उववज्जेज्जा । णियंठे णं एवं चेव जाववेमाणिएसु उववज्जमाणे अजहण्णमणुक्कोसेणं अणुत्तरविमाणेसु उववज्जेज्जा। ભાવાર્થ-પ્રશ્ન–હે ભગવન્! પુલાક મરીને કઈ ગતિમાં જાય છે? ઉત્તર-હે ગૌતમ!દેવગતિમાં જાય છે.
પ્રશ્ન- હે ભગવન્! જો તે દેવગતિમાં જાય, તો શું ભવનપતિમાં, વાણવ્યંતરમાં, જ્યોતિષીમાં કે વૈમાનિકમાં જાય? ઉત્તર- હે ગૌતમ ! ભવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિષીદેવોમાં ઉત્પન્ન થતા નથી પરંતુ વૈમાનિક દેવોમાં જ ઉત્પન્ન થાય છે. વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થતાં જઘન્ય સૌધર્મ દેવલોકમાં અને ઉત્કૃષ્ટ સહસાર દેવલોકમાં ઉત્પન્ન થાય છે. આ રીતે બકુશ પણ જાણવા પરંતુ તે ઉત્કૃષ્ટ અય્યત દેવલોકમાં ઉત્પન્ન થાય છે. પ્રતિસેવના કુશીલ બકુશની સમાન છે. કષાય કુશીલ, પુલાકની સમાન છે પરંતુ ઉત્કૃષ્ટ