________________
શતક-૨૫ઃ ઉદ્દેશક
[ ૩૨૧]
અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે.
નિગ્રંથનું કથન પણ તે જ રીતે જાણવું. વાવ તે વૈમાનિકમાં ઉત્પન્ન થતાં અજઘન્યાનુત્કૃષ્ટ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે. ६० सिणाए णं भंते ! कालगए समाणे कंगइंगच्छइ ? गोयमा ! सिद्धिगइंगच्छइ । ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! સ્નાતક મરીને કઈ ગતિમાં જાય છે? ઉત્તર-હે ગૌતમ!સિદ્ધ ગતિમાં જાય છે.
६१ पुलाए णं भंते ! देवेसु उवज्जमाणे किं इंदत्ताए उववज्जेज्जा, सामाणियत्ताए उववज्जेज्जा,तायत्तीसगत्ताए उववज्जेज्जा,लोगपालत्ताए उववज्जेज्जा,अहमिंदत्ताए वा उववज्जेज्जा?गोयम!अविराहणपडुच्चझत्ताएउववज्जेज्जा,सामाणियत्ताए उववज्जज्जा, तायत्तीसगत्ताए उववज्जेज्जा,लोगपालत्ताए उववज्जेज्जा,णो अहमिंदत्ताए उववज्जेज्जा। विराहणं पडुच्च अण्णयरेसु उववज्जेज्जा । एवं बउसे वि, एवं पडिसेवणाकुसीले वि। ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! પુલાક, વૈમાનિકદેવોમાં ઉત્પન્ન થાય, તો શું ઇન્દ્રપણે, સામાનિકદેવપણે, ત્રાયસ્વિંશકદેવપણે, લોકપાલદેવપણે કે અહમેન્દ્રપણે ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! અવિરાધનાની અપેક્ષાએ ઇન્દ્ર, સામાનિકદેવ, ત્રાયસ્વિંશક દેવ અને લોકપાલપણે ઉત્પન્ન થાય છે. પરંતુ અહમિન્દ્ર થતા નથી, વિરાધનાની અપેક્ષાએ તે પદવી સિવાયના અન્ય સામાન્ય દેવપણે ઉત્પન્ન થાય છે, આ રીતે બકુશ અને પ્રતિસેવનાશીલ પણ જાણવા. ६२ कसायकुसीलेणंभते !पुच्छा?गोयमा !अविराहणंपडुच्चदत्ताएवाउववज्जेज्जा जावअहमिंदत्ताएवा उववज्जेज्जा । विराहणंपडुच्च अण्णयरेसुउववज्जेज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કષાયકુશીલ શું ઇન્દ્રપણે ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! અવિરાધનાની અપેક્ષાએ ઇન્દ્રપણે યાવતુ અહમિન્દ્રપણે ઉત્પન્ન થાય છે અને વિરાધનાની અપેક્ષાએ તે પદવી સિવાય અન્ય સામાન્ય દેવોમાં ઉત્પન્ન થાય છે. ६३ णियंठे णं भंते ! पुच्छा? गोयमा ! अविराहणं पडुच्च णो इंदत्ताए उववज्जेज्जा जावणोलोगपालत्ताएउववज्जेज्जा,अहमिंदत्ताएउववज्जेज्जा। विराहणंपडुच्च अण्णयरेसु उववज्जेज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નિગ્રંથ શું ઇન્દ્રપણે ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! અવિરાધનાની અપેક્ષાએ ઇન્દ્રપણે યાવતુ લોકપાલપણે ઉત્પન્ન થતા નથી પરંતુ અહમિન્દ્રપણે ઉત્પન્ન થાય છે. વિરાધનાની અપેક્ષાએ તે પદવી સિવાયના અન્ય સામાન્ય દેવપણે ઉત્પન્ન થાય છે. ६४ पुलायस्सणं भंते ! देवलोगेसु उववज्जमाणस्स केवइयं कालं ठिई पण्णत्ता? गोयमा !जहण्णेणं पलिओवमहत्त, उक्कोसेणं अट्ठारस सागरोवमाई। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુલાક દેવલોકમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિએ ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અનેક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ અઢાર સાગરોપમની સ્થિતિએ ઉત્પન્ન થાય છે.