________________
| 31s
શ્રી ભગવતી સૂત્ર-૫
અનેદુષમસુષમા કાલમાં હોય છે, દુષમા અનેદુષમદુષમા કાલમાં હોતા નથી. સદ્ભાવની અપેક્ષાએ સુષમસુષમા, સુષમા અને દુષમદુષમા કાલમાં હોતા નથી; સુષમદુષમા, દુષમસુષમા અને દુષમકાલમાં હોય છે. ५३ जइणं भंते ! उस्सप्पिणिकाले होज्जा किं दुस्समदुस्समाकाले होज्जा,दुस्समाकाले होज्जा, दुस्समसुसमाकाले होज्जा, सुसमदुस्समाकाले होज्जा, सुसमाकाले होज्जा, सुसमसुसमाकाले होज्जा?
गोयमा !जम्मणं पडुच्च णो दुस्समदुस्समाकाले होज्जा, दुस्समाकालेवा होज्जा, दुस्समसुसमाकालेवा होज्जा,सुसमदुस्समाकालेवा होज्जा, णो सुसमाकालेहोज्जा, णो सुसमसुसमाकालेहोज्जा । संतिभावंपडुच्च णोदुस्समदुस्समाकालेहोज्जा,णोदुस्समाकाले होज्जा, दुस्समसुसमाकाले वा होज्जा,सुसमदुस्समाकाले वा होज्जा, णो सुसमाकाले होज्जा,णो सुसमसुसमाकाले होज्जा। भावार्थ :- प्रश्न- हे भगवन् ! पुरा, त्सपिएलमा डोय, तो शुं हुषमहुषमा समां, દુષમાકાલમાં, દુષમસુષમાકાલમાં, સુષમદુષમાકાલમાં, સુષમાકાલમાં કે સુષમસુષમાકાલમાં હોય છે?
ઉત્તર–હે ગૌતમ!જન્મની અપેક્ષાએ દુષમદુષમકાલમાં હોતા નથી, દુષમાકાલ, દુષમસુષમાકાલ અને સુષમદુષમાકાલમાં હોય છે, પરંતુ સુષમા અને સુષમસુષમા કાલમાં હોતા નથી. સદ્ભાવની અપેક્ષાએ દુષમદુષમાકાલ અને દુષમાકાલમાં હોતા નથી. દુષમસુષમાકાલમાં, સુષમદુષમા કાલમાં હોય છે, પરંતુ સુષમા અને સુષમસુષમા કાલમાં હોતા નથી. ५४ जइणं भंते !णोओसप्पिणि-णोउस्सप्पिणिकाले होज्जा किं सुसमसुसमा-पलिभागे होज्जा,सुसमापलिभागेहोज्जा,सुसमदूस्समापलिभागेहोज्जा,दूरसमसुसमापलिभागेहोज्जा? गोयमा !जम्मणसतिभावंपडुच्चणोसुसमसुसमापलिभागेहोज्जा,णोसुसमापलिभागेहोज्जा, णोसुसमदूस्समापलिभागे होज्जा, दूस्समसुसमापलिभागेहोज्जा। ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! પુલાક, જો નોઅવસર્પિણી-નોઉત્સર્પિણીકાલમાં હોય, તો શું સુષમસુષમા સમાન કાલમાં, સુષમા સમાન કાલમાં, સુષમદુષમા સમાન કાલમાં કે દુષમસુષમા સમાન કાલમાં હોય છે? ઉત્તર- હે ગૌતમ! જન્મ અને સદ્ભાવની અપેક્ષાએ સુષમસુષમા સમાન કાલમાં, સુષમા સમાન કાલમાં અને સુષમદુષમા સમાન કાલમાં હોતા નથી, પરંતુ દુષમસુષમા સમાન કાલમાં હોય છે. ५५ बउसेणं भंते ! पुच्छा? गोयमा ! ओसप्पिणिकालेवा होज्जा,उस्सप्पिणिकाले वाहोज्जा,णोओसप्पिणि णोउस्सप्पिणिकालेवा होज्जा। भावार्थ:-प्रश्न-भगवन! पश, ज्या सभांडायछ? 612-गौतम! सवसपिएसमां, ઉત્સર્પિણીકાલમાં અને નોઅવસર્પિણી-નોઉત્સર્પિણી આ ત્રણે કાલમાં હોય છે. ५६ जइणं भंते ! ओसप्पिणिकाले होज्जा किं सुसमसुसमाकाले होज्जा, पुच्छा? गोयमा !जम्मणंसतिभावंपडुच्च णो सुसमसुसमाकाले होज्जा,णोसुसमाकाले होज्जा,