________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૬
[ ૩૧૫]
|
X |
X |
TX | TP
|
X |
IT
સાદર પડુત્ત્વ- કોઈદેવ સંયમીઓનું સંહરણ કરીને અકર્મભૂમિમાં લઈ જાય, તો સંહરણની અપેક્ષાએ સંયમીઓ અકર્મભૂમિમાં પણ હોઈ શકે છે. પરંતુ પુલાક લબ્ધિવાનનું કોઈ દેવ સંહરણ કરી શકતા નથી. તેમજ સંહરણ કરેલા મુનિ અકર્મભૂમિમાં પુલાક લબ્ધિનો પ્રયોગ કરતા નથી.
નિગ્રંથ કે સ્નાતકનું પણ સંહરણ થતું નથી પરંતુ દેવ કોઈ મુનિનું સંહરણ કરીને અકર્મભૂમિમાં લઈ જાય અને ત્યાં તે મુનિ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે તે અપેક્ષાએ નિગ્રંથ, સ્નાતક આદિ નિયંઠાઓ(નિગ્રંથો) અકર્મ ભૂમિમાં પણ હોય છે. નિગ્રંથોમાં ક્ષેત્ર દ્વાર:નિગ્રંથ કર્મભૂમિ
અકર્મભૂમિ જન્મ | સદ્દભાવ | સંહરણ | જન્મ | સદ્ભાવ | સંહરણ પુલાક શેષ પાંચ (૧૨) કાલ દ્વાર :५१ पुलाएणंभंते ! किं ओसप्पिणिकालेहोज्जा,उस्सप्पिणिकालेहोज्जा,णोओसप्पिणी णोउस्सप्पिणिकालेवा होज्जा? गोयमा !ओसप्पिणिकालेवा होज्जा, उस्सप्पिणिकाले वा होज्जा,णोओसप्पिणी-णोउस्सप्पिणीकालेवा होज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુલાક અવસર્પિણી કાલમાં હોય છે, ઉત્સર્પિણી કાલમાં હોય છે કે નો અવસર્પિણી-નોઉત્સર્પિણી કાલમાં હોય છે? ઉત્તર- હે ગૌતમ! અવસર્પિણીકાલમાં હોય છે, ઉત્સર્પિણીકાલમાં પણ હોય છે અને નોઅવસર્પિણી નોઉત્સર્પિણીકાલમાં પણ હોય છે.
५२ जइणं भंते ! ओसप्पिणिकाले होज्जा किं सुसमसुसमाकाले होज्जा,सुसमाकाले होज्जा, सुसमदुस्समाकाले होज्जा, दुस्समसुसमाकाले होज्जा, दुस्समाकाले होज्जा, दुस्समदुस्समाकाले होज्जा?
गोयमा ! जम्मणं पडुच्च णो सुसमसुसमाकाले होज्जा, णो सुसमाकाले होज्जा, सुसमदुस्समाकालेवा होज्जा, दुस्समसुसमाकालेवा होज्जा,णोदुस्समाकाले होज्जा, णो दुस्समदुस्समाकालेहोज्जा । संतिभावंपडुच्चंणोसुसमसुसमाकालेहोज्जा,णोसुसमाकाले होज्जा, सुसमदुस्समाकालेवा होज्जा, दुस्समसुसमाकालेवा होज्जा, दुस्समाकालेवा होज्जा,णो दुस्समदुस्समाकाले होज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુલાક જો અવસર્પિણીકાલમાં હોય, તો શું સુષમસુષમા કાલમાં હોય છે, સુષમાકાલમાં હોય છે, સુષમદુષમા કાલમાં હોય છે, દુષમસુષમા કાલમાં હોય છે, દુષમા કાલમાં હોય છે, દુષમદુષમાકાલમાં હોય છે?
ઉત્તર-હેગૌતમ!જન્મની અપેક્ષાએ સુષમસુષમા અને સુષમા કાલમાંહોતા નથી, પરંતુ સુષમ-દુષમા