________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૪
[ ૨૭૭]
१११ दुपएसियस्स णं भंते ! खंधस्स देसेयस्स केवइयं कालं अंतर होइ ? गोयमा ! सट्ठाणतरं पडुच्च जहण्णेणं एक्कं समय, उक्कोसेणं असंखेज्जकाला परढाणंतरं पडुच्च जहण्णेणं एक्कंसमयं, उक्कोसेणं अणंतं कालं।
सव्वेयस्सणं भंते ! केवइयंकालं अंतर होइ? गोयमा !एवं चेव जहा देसेयस्स। ___णिरेयस्सणं भंते! केवइयंकालं अंतरंहोइ? गोयमा !सट्ठाणंतरं पडुच्च जहण्णेणं एक्कं समय, उक्कोसेणं आवलियाए असंखेज्जइभागं । परढाणंतरं पडुच्च जहण्णेणं एक्कं समय, उक्कोसेण अणत काल । एवं जावअणतपएसियस्स। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દેશકંપક દ્ધિપ્રદેશી સ્કંધનું અંતર કેટલા કાલનું હોય છે? ઉત્તર- હે ગૌતમ! સ્વસ્થાનની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલ તથા પરસ્થાનની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંતકાલનું અંતર હોય છે.
પ્રશ્ન- હે ભગવન્! સર્વકંપક દ્ધિપ્રદેશી સ્કંધનું અંતર કેટલા કાલનું હોય છે? ઉત્તર- હે ગૌતમ! જે રીતે દેશકંપક ક્રિપ્રદેશ સ્કંધનું અંતર કહ્યું છે, તે જ રીતે સર્વકંપકનું અંતર પણ જાણવું જોઈએ.
પ્રશ્ન- હે ભગવન્! નિષ્કપક દ્વિપ્રદેશી ઢંધનું અંતર કેટલા કાલનું હોય છે? ઉત્તર- હે ગૌતમ! સ્વસ્થાનની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્યાતમો ભાગ તથા પરસ્થાનની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંતકાલનું અંતર હોય છે, આ રીતે અનંત પ્રદેશ સ્કંધ પર્વત જાણવું જોઈએ. ११२ परमाणुपोग्गलाणं भंते ! सव्वेयाणं केवइयं कालं अंतर होइ ? गोयमा ! णत्थि अंतरं । णिरेयाणं भंते ! केवइयं कालं अंतर होइ ? गोयमा ! णत्थि अंतरं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સર્વકંપક અનેક પરમાણુ યુગલોનું અંતર કેટલા કાલનું હોય છે? ઉત્તર- હે ગૌતમ ! અંતર નથી. પ્રશ્ન- હે ભગવન્! નિષ્કપક અનેક પરમાણુ પુદ્ગલોનું અંતર કેટલા કાલનું હોય છે? ઉત્તર-હે ગૌતમ ! અંતર નથી. ११३ दुपएसियाणं भंते ! खंधाणं देसेयाणं केवइयं कालं अंतर होइ? गोयमा ! णत्थि अंतरं । सव्वेयाणं भंते ! केवइयं कालं अंतर होइ ? गोयमा ! णत्थि अंतरं । णिरेयाणं भंते ! केवइयं कालं अंतर होइ ? गोयमा !णत्थि अंतरं । एवं जावअणंतपएसियाणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દેશકંપક અનેક થ્રિપ્રદેશી ઢંધોનું અંતર કેટલા કાલનું હોય છે? ઉત્તર-હે ગૌતમ! અંતર નથી. પ્રશ્ન- હે ભગવન્! સર્વકંપક અનેક ક્રિપ્રદેશી ઢંધોનું અંતર કેટલા કાલનું હોય છે? ઉત્તર- હે ગૌતમ! અંતર નથી. પ્રશ્ન- હે ભગવન્! નિષ્ઠપક અનેક ક્રિપ્રદેશી ઢંધોનું અંતર કેટલા કાલનું હોય છે? ઉત્તર- હે ગૌતમ! અંતર નથી. આ રીતે અનંતપ્રદેશી સ્કંધ પર્યત જાણવું. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં એકવચન અને બહુવચનની અપેક્ષાએ દશકંપક, સર્વકંપક અને નિષ્ઠપક પરમાણુ