________________
| ૨૭૮ |
શ્રી ભગવતી સત્ર-૫
પુદ્ગલથી અનંતપ્રદેશી ઢંધની સ્થિતિ અને અંતરને સમજાવ્યું છે. સ્થિતિ - પરમાણુ કે સ્કંધમાં કંપન થાય ત્યારે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમાં ભાગ પર્યત જ થાય છે. ત્યાર પછી અવશ્ય તે નિષ્ઠપ થઈ જ જાય છે. તેથી દેશકંપ કે સર્વકંપની સ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગની છે અને નિષ્કપતાની સ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલની છે. ત્યાર પછી તેમાં અવશ્ય કંપન થાય છે. અનેક પરમાણુ અને અનેક સ્કંધોની અપેક્ષાએ દેશકંપ, સર્વકંપ અને નિષ્કપતાની સ્થિતિ સર્વ કાલની છે. અંતર - સકંપ અને નિષ્કપ પરમાણુ આદિમાં સ્વસ્થાન અને પરસ્થાન આ બે અપેક્ષાએ અંતર થાય છે. સ્વસ્થાનમાં નિષ્કપતાની સ્થિતિ તે સકંપતાનું અંતર અને સકંપતાની સ્થિતિ તે નિષ્કપતાનું અંતર બને છે. તે કોષ્ટક અનુસાર જાણવું. પરસ્થાનમાં નિષ્કપતાનું અંતર કંપતાની સ્થિતિ જેટલું રહેતું નથી તેમાં પરસ્થાનના સકંપ-નિષ્કપ બંને કાલનો યોગ થાય છે તેથી પરસ્થાનમાં નિષ્કપતાની સ્થિતિ અસંખ્યકાલની હોવાથી અંતર અસંખ્ય કાલનું થઈ જાય છે. પરમાણ આદિમાં દેશપતા–સર્વકંપતા નિષ્કપતાની સ્થિતિ અને અંતર :પુદ્ગલ | સ્થિતિ
સ્વસ્થાન અંતર પરસ્થાન અંતર ઉત્કૃષ્ટ
ઉત્કૃષ્ટ
ઉત્કૃષ્ટ (૧) સર્વકંપક પરમાણુ | આવલિકાનો અસંખ્યાતમો ભાગ અસંખ્ય કાલ
અસંખ્ય કાલ (૨) સર્વકંપક દ્ધિપ્રદેશથી આવલિકાનો અસંખ્યાતમો ભાગ અસંખ્યાત કાલ
અનંત કાલ અનંતપ્રદેશી ઢંધ સુધી (૩) દેશકંપક દ્ધિપ્રદેશથી આવલિકાનો અસંખ્યાતમો ભાગ અસંખ્ય કાલ
અનંત કાલ અનંત પ્રદેશ સ્કંધ સુધી (૪) નિષ્કપક પરમાણુ અસંખ્ય કાલ
આવલિકાનો અસંખ્યાતમો ભાગઅસંખ્ય કાલ (૫) નિષ્ઠપક દ્ધિપ્રદેશથી અસંખ્ય કાલ
આવલિકાનો અસંખ્યાતમો ભાગ) અનંત કાલ અનંતપ્રદેશી અંધ સુધી * ચાર્ટમાં જઘન્ય સ્થિતિ અને જઘન્ય અંતર સર્વત્ર એક સમયના સમજવા. આ ચાર્ટ એકવચનની અપેક્ષાએ છે, અનેકની | અપેક્ષાએ સર્વ સકંપ-નિષ્કપ પુદ્ગલો શાશ્વત છે, તેનું અંતર નથી.
નોંધઃ- કોષ્ટકમાં જઘન્ય સ્થિતિ અને અંતર સર્વત્ર એક સમયનું સમજવું. બહુવચનની અપેક્ષાએ સર્વકંપક, નિષ્ઠપક પરમાણુઓની તથા દેશકંપક, સર્વકંપક અને નિષ્ઠપક ક્રિપ્રદેશાદિ સ્કંધની સ્થિતિ સર્વકાલની છે અને તેનું અંતર નથી. સર્વકપ, દેશકપ, નિષ્કપ પરમાણુ આદિનું અલ્પબદુત્વ:११४ एएसिणं भंते! परमाणुपोग्गलाणंसव्वेयाणं णिरेयाण यकयरे कयरेहितो अप्पा वा जावविसेसाहियावा?गोयमा !सव्वत्थोवा परमाणुपोग्गलासव्या,णिस्या असंखेज्जगुणा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સર્વપક અને નિષ્ઠપક પરમાણુ પુદ્ગલોમાં કોણ કોનાથી અલ્પ વાવ વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! સર્વથી થોડા સર્વકંપક પરમાણુ પુદ્ગલો છે. તેનાથી નિષ્ઠપક