________________
૨૭૪
શ્રી ભગવતી સૂત્ર-૫
સંખ્યાતપ્રદેશી સ્કંધ - દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ અલ્પબદુત્વ સમાન છે. પરંતુ દ્રવ્યાપેક્ષયા અલ્પબદુત્વના કથનમાં નિષ્કપ સંખ્યાત પ્રદેશી સ્કંધો, નિષ્ક્રપ પરમાણુઓથી સંખ્યાતગુણા છે અને પ્રદેશથી સંખ્યાત પ્રદેશી ઢંધો, પરમાણુઓથી અસંખ્યાતગુણા થઇ જાય છે. કારણ કે સંખ્યાત પ્રદેશ સ્કંધોમાં ઘણા
સ્કંધોના પ્રદેશો, ઉત્કૃષ્ટ સંખ્યામાં હોય છે. તે સર્વ પ્રદેશો મળીને અસંખ્યાતગુણા થઈ જાય છે. તેથી દ્રવ્યપેક્ષયા નિષ્ક્રપ પરમાણુથી સંખ્યાત પ્રદેશી ઢંધ સંખ્યાતગુણા છે પરંતુ પ્રદેશાપેક્ષયા તે અસંખ્યાતગુણા થાય છે. કેટલીક પ્રતોમાં સકંપ અને નિષ્કપ પરમાણુ પુદ્ગલોથી સકંપ અને નિષ્કપ સંખ્યાત પ્રદેશ સ્કંધો દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાત ગુણા છે, તેવો પાઠ પણ મળે છે. તે અપેક્ષાએ જ્યારે દ્રવ્ય જ અસંખ્યગુણા છે ત્યારે પ્રદેશ તો અસંખ્યગુણા થશે જ, તે સ્પષ્ટ છે. અહીં સંખ્યાતગુણા અને અસંખ્યાતગુણા એવા પાઠ ભેદમાં સત્યનો નિર્ણય કરવો કઠિન છે. કારણ કે પુગલ દ્રવ્યનું અલ્પબદુત્વ કેવળીગમ્ય અને શ્રદ્ધાગમ્ય છે. દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ સકપ-નિષ્ઠપ પરમાણુ આદિનું અલ્પબદુત્વઃપુગલ |
દ્રવ્યથી
|
પ્રદેશથી | સકંપ | નિષ્કપ | સકંપ | નિષ્કપ પરમાણુઓ | ૫ અનંતગુણા | ૧૦ અસંખ્યાતગુણા | x સંખ્યાતપ્રદેશી સ્કંધો | અસંખ્યાતગુણા | ૧૧ અસંખ્યાતગુણા | ૭ અસંખ્યાતગુણા | ૧૨ અસંખ્યાતગુણા અસંખ્યાતપ્રદેશી ઢંધો ૮ અસંખ્યાતગુણા | ૧૩ અસંખ્યાતગુણા | ૯ અસંખ્યાતગુણા | ૧૪ અસંખ્યાતગુણા અનંતપ્રદેશી ઢંધો | ૨ અનંતગુણા |૧ સર્વથી થોડા | ૪ અનંતગુણા | ૩ અનંતગુણા
દ્રવ્યની અપેક્ષાએ આઠ બોલ અને પ્રદેશની અપેક્ષાએ આઠ બોલ છે. તેથી દ્રવ્યાર્થ-પ્રદેશાર્થની અપેક્ષાએ ૧૬ બોલ થાય. પરંતુ પરમાણુ અપ્રદેશી હોવાથી તેમાં પ્રદેશાર્થની અપેક્ષાએ સકંપ-
નિષ્કપનું કથન નથી. આ રીતે પરમાણુના બે બોલ ઘટતા ૧૪ બોલનું અલ્પબદુત્વ થાય છે. પુદ્ગલ દ્રવ્યમાં દેશકંપતા, સર્વકંપતા, નિષ્કપતા:१०२ परमाणुपोग्गलेणंभंते! किंदेसेएसव्वेएणिरेए? गोयमा!णोदेसेए, सियसव्वेए, सिय
I ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! પરમાણુ પુદ્ગલ શું દેશકંપક છે, સર્વકંપક છે કે નિષ્કપક છે? ઉત્તરહે ગૌતમ! પરમાણુ પુદ્ગલ દેશકંપક નથી પરંતુ કદાચિત્ સર્વપક છે અને કદાચિત્ નિષ્ઠપક છે. १०३ दुपएसिएणंभंते!खंधेकिंदेसेएसव्वेए णिरेए ? गोयमा!सियदेसेएसियसव्वेए, सिय णिरेए । एवं जावअणंतपएसिए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! દ્વિપ્રદેશી અંધ શું દશકંપક છે, સર્વકંપક છે કે નિષ્કપક છે? ઉત્તર- હે ગૌતમ! કદાચિત દેશકંપક, કદાચિત્ સર્વકંપક અને કદાચિત નિષ્ઠપક હોય છે. આ જ રીતે અનંતપ્રદેશી સ્કંધ પર્યત જાણવું જોઈએ. १०४ परमाणुपोग्गलाणंभंते! किंदेसेया,सव्वेया,णिरेया? गोयमा!णोदेसेया,सव्वेया वि, णिरेया वि।