________________
શતક–૨૫ : ઉદ્દેશક-૪
સકંપ પરમાણુ પુદ્ગલો દ્રવ્યથી અને અપ્રદેશથી અનંતગુણા છે, (૬) તેનાથી સકંપ સંખ્યાતપ્રદેશી કંધો દ્રવ્યથી અસંખ્યાતગુણા છે, (૭) તેનાથી સકંપ સંખ્યાતપ્રદેશી કંધો પ્રદેશથી અસંખ્યાતગુણા છે, (૮) તેનાથી સકંપ અસંખ્યાત પ્રદેશી સંધો દ્રવ્યથી અસંખ્યાતગુણા છે, (૯) તેનાથી સકંપ અસંખ્યાતપ્રદેશી સ્કંધો પ્રદેશથી અસંખ્યાતગુણા છે, (૧૦) તેનાથી નિષ્કપ પરમાણુ પુદ્ગલો દ્રવ્યાર્થ-અપ્રદેશાર્થથી અસંખ્યાતગુણા છે, (૧૧) તેનાથી નિષ્કપ સંખ્યાત પ્રદેશી બંધો દ્રવ્યથી અસંખ્યાતગુણા છે, (૧૨) તેનાથી નિષ્કપ સંખ્યાત પ્રદેશી સ્કંધો પ્રદેશથી અસંખ્યાતગુણા છે, (૧૩) તેનાથી નિષ્કપ અસંખ્યાત પ્રદેશી કંધો દ્રવ્યથી અસંખ્યાતગુણા છે, (૧૪) તેનાથી નિષ્કપ અસંખ્યાત પ્રદેશી કંધો પ્રદેર્શથી અસંખ્યાતગુણા છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સકંપ, નિષ્કપ પરમાણુ આદિના અલ્પબહુત્વનું વિવિધ રીતે કથન કર્યું છે. પરમાણુથી અસંખ્ય પ્રદેશી સ્કંધ સુધીમાં– પરમાણુથી લઇને અસંખ્યાત પ્રદેશી કંધો સુધી સકંપથી નિષ્કપ અસંખ્યાતગુણા છે. કંપન ક્રિયા ક્યારેક જ થાય છે, તેમજ તેની સ્થિતિ અલ્પકાલની હોવાથી સકંપ પુદ્ગલ થોડા છે અને નિષ્કંપની સ્થિતિ દીર્ઘકાલની હોવાથી નિષ્કપ પુદ્ગલો અધિક છે.
અનંત પ્રદેશી સ્કંધમાં– જીવને ગ્રાહ્ય વર્ગણાઓ અનંતપ્રદેશી જ હોય છે. અનંત જીવો સમયે સમયે અનંત વર્ગણાઓને ગ્રહણ કરે છે. તેથી અનંત પ્રદેશી કંધોમાં કંપન-ચલનાદિ ક્રિયા અધિક થાય છે. તેથી અનંતપ્રદેશી કંધોમાં નિષ્કપ પુદ્ગલથી સકંપ પુદ્ગલ અનંત ગુણા અધિક હોય છે.
સ્વતંત્ર રીતે પ્રત્યેક સ્કંધનું અલ્પબહુત્વ કહ્યા પછી સૂત્રકારે પરમાણુ, સંખ્યાત પ્રદેશી સ્કંધ, અસંખ્યાત પ્રદેશી સ્કંધ અને અનંત પ્રદેશી સ્કંધ, તે ચાર બોલમાં સકંપ નિષ્કપ અવસ્થાની અપેક્ષાએ આઠ બોલનું દ્રવ્યાપેક્ષયા પ્રદેશાપેક્ષયા અને દ્રવ્ય પ્રદેશની સમ્મિલિત અપેક્ષાએ અલ્પબહુત્વ કહ્યું છે. દ્રવ્યની અપેક્ષાએ સર્કપ-નિષ્કપ પરમાણુ આદિનું અલ્પબહુત્વ ઃ–
સપ
પુદ્દગલ દ્રવ્યો
પરમાણુ પુદ્ગલો
સંખ્યાતપ્રદેશી કંધો
અસંખ્યાતપ્રદેશી સ્કંધો
અનંતપ્રદેશી કંધો
૨૭૩
૩ અનંતગુણા
૪ અસંખ્યાતગુણા
૫ અસંખ્યાતગુણા
૨ અનંતગુણા
પ્રદેશની અપેક્ષાએ સર્કપ-નિષ્કપ પરમાણુ આદિનું અલ્પબહુત્વ ઃ–
સપ
૩ અનંતગુણા
૪ અસંખ્યાતગુણા
૫ અસંખ્યાતગુણા
૨ અનંતગુણા
પુદ્ગલ-પ્રદેશો
પરમાણુ પુદ્ગલો
સંખ્યાતપ્રદેશી બંધોના પ્રદેશો
અસંખ્યાતપ્રદેશી સ્કંધોના પ્રદેશો અનંતપ્રદેશી કંધોના પ્રદેશો
નિષ્કપ
૬ અસંખ્યાતગુણા
૭ સંખ્યાતગુણા
૮ અસંખ્યાતગુણા
૧ સર્વથી થોડા
નિષ્કપ
૬ અસંખ્યાતગુણા
૭ અસંખ્યાતગુણા
૮ અસંખ્યાતગુણા
૧ સર્વથી થોડા