________________
श्री भगवती सूत्र - प
१०१ सिणं भंते! परमाणुपोग्गलाणं, संखेज्जपएसियाणं, असंखेज्जपएसियाणं, अणतपएसियाण य खंधाणं सेयाणं णिरेयाण य दव्वट्टयाए, पएसट्टयाए, दव्वट्ठपएसट्टयाए कयरे कयरेहिंतो अप्पा वा जाव विसेसाहिया वा ?
૨૭૨
गोयमा ! सव्वत्थोवा अणंतपएसिया खंधा णिरेया दव्वट्टयाए। अणंतपएसिया खंधा सेया दव्या अणंतगुणा । परमाणुपोग्गला सेया दव्वट्टयाए अणतगुणा । संखेज्जपए सिया खंधा सेया दव्वट्टयाए असंखेज्जगुणा । असंखेज्जपएसिया खंधा सेया दव्वट्ठयाए असंखेज्जगुणा । परमाणुपोग्गला णिरेया दव्वट्ट्याए असंखेज्जगुणा । संखेज्जपएसिया खंधा णिरेया दव्वट्टयाए संखेज्जगुणा । असंखेज्जपएसिया खधा णिरेया दव्वट्टयाए असंखेज्जगुणा । पएसट्टयाए एवं चेव, णवरं - परमाणुपोग्गला अपएस- याए भाणियव्वा । संखेज्जपएसिया खंधा णिरेया परसट्टयाए असंखेज्जगुणा । सेसं तं चैव ।
दव्वट्ठपएसट्टयाए- सव्वत्थोवा अणतपएसिया खंधा णिरेया दव्वट्टयाए । ते चेव पएसट्टयाए अणंतगुणा । अणतपएसिया खंधा सेया दव्वट्टयाए अनंतगुणा ते चेव पएसट्टयाए अणंतगुणा । परमाणुपोग्गला सेया दव्वट्टअपएसट्टयाए अनंतगुणा । संखेज्जपए सिया खंधा सेया दव्वट्टयाए असंखेज्जगुणा । ते चेव पएसट्टयाए असंखेज्जगुणा । असंखेज्जपएसिया खंधा सेया दव्वट्टयाए असंखेज्जगुणा । ते चैव परसट्टयाए असंखेज्जगुणा । परमाणुपोग्गला णिरेया दव्वट्ठअपएसट्टयाए असंखेज्जगुणा । संखेज्जपएसिया खधा णिरेया दव्वट्टयाए असंखेज्जगुणा । ते चेव पएसट्टयाए असंखेज्जगुणा । असंखेज्जपए सिया खंधा णिरेया दव्वट्टयाए असखेज्जगुणा । ते चेव पएसट्टयाए असंखेज्जगुणा । भावार्थ:- प्रश्न- हे भगवन् ! सच खने निष्टुंप परमाणु युछ्गसो, संख्यात प्रदेशी स्टुंधो, असंख्यात પ્રદેશી સ્કંધો અને અનંત પ્રદેશી સ્કંધોમાં દ્રવ્યાર્થ, પ્રદેશાર્થ અને દ્રવ્યાર્થ-પ્રદેશાર્થથી કોણ કોનાથી અલ્પ યાવત્ વિશેષાધિક છે ?
उत्तर- हे गौतम! द्रव्यापेक्षया - (१) सर्वथी थोडा निष्टुं अनंत प्रदेशी स्टुंघो छे, (२) तेनाथी સકંપ અનંતપ્રદેશી કંધો અનંતગુણા છે, (૩) તેનાથી સકંપ પરમાણુ પુદ્ગલો અનંતગુણા છે, (૪) તેનાથી સકંપ સંખ્યાત પ્રદેશી કંધો અસંખ્યાતગુણા છે, (૫) તેનાથી સકંપ અસંખ્યાત પ્રદેશી કંધો અસંખ્યાતગુણા છે, (૬) તેનાથી નિષ્કપ પરમાણુ પુદ્ગલો અસંખ્યાતગુણા છે, (૭) તેનાથી નિષ્કપ સંખ્યાત પ્રદેશી સ્કંધો સંખ્યાતગુણા છે, (૮) તેનાથી નિષ્કપ અસંખ્યાત પ્રદેશી કંધો અસંખ્યાત ગુણા છે. જે રીતે દ્રવ્યથી આઠ બોલ કહ્યા છે, તે જ રીતે પ્રદેશથી પણ આઠ બોલ જાણવા જોઈએ. પરંતુ પરમાણુ પુદ્ગલોમાં પ્રદેશાર્થના સ્થાને અપ્રદેશાર્થ કહેવું જોઈએ તથા નિષ્કપ સંખ્યાત પ્રદેશી કંધો પ્રદેશથી અસંખ્યાતગુણા છે. શેષ પૂર્વવત્ છે.
દ્રવ્ય અને પ્રદેશની સમ્મિલિત અપેક્ષાએ– (૧) સર્વથી થોડા નિષ્કપ અનંત પ્રદેશી સ્કંધો દ્રવ્યાર્થથી છે, (૨) તેનાથી નિષ્કપ અનંતપ્રદેશી કંધો પ્રદેશાર્થથી અનંતગુણા છે, (૩) તેનાથી સકંપ અનંતપ્રદેશી સ્કંધો દ્રવ્યાર્થથી અનંત ગુણા છે, (૪) તેનાથી સકંપ અનંતપ્રદેશી કંધો પ્રદેશાર્થથી અનંતગુણા છે, (૫) તેનાથી