________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૪
[ ૨૧]
સ્કંધોની સમાન, સપ્તપ્રદેશી ઢંધોનું વર્ણન ત્રિપ્રદેશ સ્કંધોની સમાન, અષ્ટપ્રદેશી સ્કંધોનું કથન ચતુuદેશી સ્કંધોની સમાન, નવપ્રદેશી સ્કંધોનું કથન પરમાણુ પુલની સમાન અને દશ પ્રદેશી સ્કંધોનું કથન ઢિપ્રદેશી કંધોની સમાન છે.
७१ संखेज्जपएसियाणंभते!खंधापएसट्टयाएकिंकडजुम्मा,पुच्छा?गोयमा! ओघादेसेणं सिय कडजुम्मा जावसिय कलिओगा। विहाणादेसेणंकडजुम्मा वि जावकलिओगा वि। एवं असंखेज्जपएसिया वि, अणतपएसिया वि । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અનેક સંખ્યાતપ્રદેશી સ્કંધો પ્રદેશની અપેક્ષાએ શું કતયુગ્મ છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! ઓઘાદેશથી કદાચિતુ કુતયુગ્મ યાવતુ કદાચિત્ કલ્યોજ છે. વિધાનાદેશથી કતયુગ્મ પણ છે યાવતુ કલ્યોજ પણ છે. આ જ રીતે અસંખ્યાતપ્રદેશી અને અનંતપ્રદેશી ઢંધોના વિષયમાં પણ જાણવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ એક તથા અનેક પરમાણુ અને સ્કંધોમાં કુતયુમ આદિ ચારે યુગ્મનું નિરૂપણ છે. દ્રવ્યની અપેક્ષાએ - પરમાણુ પુદગલ દ્રવ્યની અપેક્ષાએ એક દ્રવ્યરૂપ છે. તે જ રીતે ક્રિપ્રદેશથી અનંત પ્રદેશી સુધીના સ્કંધ પણ દ્રવ્યરૂપે એક જ છે. તેથી પરમાણુ કે કોઈ પણ એક સ્કંધ કલ્યોજ રૂપ છે. અનેક પરમાણુઓ કે અનેક સ્કંધો ઓઘાદેશથી સમુચ્ચય રીતે ચાર યુગ્મમાંથી કોઈ પણ એક યુગ્મ રૂપ હોય છે. પરમાણુ અને સ્કંધો અનંતાનંત છે, સંઘાત અને ભેદથી તેની રાશિમાં વધ-ઘટ થાય છે, જેથી તેની અનંતતા નિશ્ચિત ન હોવાથી તે ચારે યુગ્મમાંથી કોઈપણ એક યુગ્મ હોય શકે છે. વિધાનાદેશથી– પરમાણુ કે સ્કંધ દ્રવ્યથી અનેક કલ્યોજ હોય છે. પ્રદેશની અપેક્ષાએ - પરમાણુ સ્વયં એક પ્રદેશ રૂપ છે. તેને અન્ય પ્રદેશ ન હોવાથી શાસ્ત્રકાર તેને અપ્રદેશી કહે છે. તેના એક પ્રદેશની અપેક્ષાએ તે કલ્યોજ છે. અનેક પરમાણુઓ સમ્મિલિત અપેક્ષાએ (ઓઘાદેશથી)કતયુગ્મ છે અને પ્રત્યેકની અપેક્ષાએ (વિધાનાદેશથી) અનેક કલ્યોજ છે. ક્રિપ્રદેશી સ્કંધમાં બે પ્રદેશ છે તેથી તે પ્રદેશની અપેક્ષાએ દ્વાપરયુગ્મ છે. અનેક દ્ધિપ્રદેશી સ્કંધો(ઓઘાદેશથી) અનેક દ્વાપરયુગ્મ અથવા અનેક કૃતયુગ્મ હોય છે, યથા– ક્રિપ્રદેશી સ્કંધો ર૫ હોય તો તેના ૫૦ પ્રદેશો થાય, તે અનેક દ્વાપરયુગ્મ છે અને દ્ધિપ્રદેશી ઢંધો ૫૦ હોય તો તેના ૧૦૦ પ્રદેશો થાય ત્યારે તે અનેક કૃતયુગ્મ છે. ઢિપ્રદેશી સ્કંધના બે પ્રદેશ હોવાથી અનેક ઢિપ્રદેશી સ્કંધોના પ્રદેશો બેકી સંખ્યક જ હોય અને બેકી સંખ્યક પ્રદેશોમાં દ્વાપરયુગ્મ અને કૃતયુગ્મ બે યુગ્મ જ ઘટી શકે છે. વિધાનાદેશથી તે અનેક દ્વાપરયુગ્મ હોય છે. ત્રિપ્રદેશી એક સ્કંધમાં ત્રણ પ્રદેશ હોવાથી તે વ્યોજ છે. અનેક ત્રિપ્રદેશી ઢંધોમાં ઓશોદેશથી ચાર યુમમાંથી કોઈપણ યુગ્મ ઘટી શકે છે. જેમ કે ત્રણ ત્રિપ્રદેશ સ્કંધના નવ પ્રદેશ થાય તે કલ્યોજ છે. ત્રિપ્રદેશી બે સ્કંધના છ પ્રદેશો થાય તે દ્વાપરયુગ્મ છે. પાંચ ત્રિપ્રદેશ સ્કંધના પંદર પ્રદેશ થાય તે વ્યોજ છે. ચાર ત્રિપ્રદેશી સ્કંધના બાર પ્રદેશ થાય તે કતયુગ્મ છે. વિધાનાદેશથી :- એક એક ત્રિપ્રદેશ સ્કંધમાં ત્રણ પ્રદેશ જ હોવાથી તે અનેક ત્રિપ્રદેશ સ્કંધો અનેક ચીજ છે. ચતwદેશી ઔધમાં– ચાર પ્રદેશ હોવાથી તે કતયુગ્મ છે અને અનેક ચતુuદેશી સ્કંધો ઓઘાદેશ અને