________________
[ ૨૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
વિધાનાદેશથી કૃતયુગ્મ જ હોય છે. જેમ કે ચતુષ્પદેશી બે સ્કંધના આઠ પ્રદેશ, ચતુષ્પદેશી ત્રણ સ્કંધના બાર પ્રદેશ થાય. આ રીતે ચતુષ્પદેશી એક કે અનેક સ્કંધના પ્રદેશો કૃતયુગ્મ જ થાય છે.
પંચ પ્રદેશી સ્કંધ કલ્યોજ છે, તેનું કથન પરમાણુની સમાન છે. ષ પ્રદેશ સ્કંધ દ્વાપરયુગ્મ છે, તેનું કથન ઢિપ્રદેશી ઢંધની સમાન છે. સપ્ત પ્રદેશી ઢંધ વ્યોજ છે તેનું કથન ત્રિપ્રદેશી ઢંધની સમાન છે. અષ્ટ પ્રદેશી ઢંધ કૃતયુગ્મ છે, તેનું કથન ચતુષ્પદેશી સ્કંધની સમાન છે. નવ પ્રદેશી ઢંધ કલ્યોજ છે, તેનું કથન પરમાણુની સમાન છે. દશ પ્રદેશી સ્કંધ દ્વાપરયુગ્મ છે, તેનું કથન ક્રિપ્રદેશ સ્કંધની સમાન છે. સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશી સ્કંધમાં ઓઘાદેશથી કોઈપણ યુગ્મ અને વિધાનાદેશથી ચારે ય યુગ્મ હોય છે. અવગાહના, સ્થિતિ, વર્ણાદિ પર્યાયોમાં કૃતયુગ્માદિ -
७२ परमाणुपोग्गलेणं भंते ! किं कडजुम्मपएसोगाढे, पुच्छा? गोयमा !णो कडजुम्म पएसोगाढे,णोतेओगपएसोगाढे, णोदावरजुम्मपएसोगाढे, कलिओगपएसोगाढे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પરમાણુ પુગલ શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તરહે ગૌતમ ! કૃતયુગ્મ પ્રદેશાવગાઢ, વ્યોજ પ્રદેશાવગાઢ અને દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ નથી, કલ્યોજ પ્રદેશાવગાઢ હોય છે. ७३ दुपएसिएणं भंते ! खंधे किंकडजुम्मपएसोगाढे, पुच्छा? गोयमा ! णो कडजुम्म पएसोगाढे,णोतेओगपएसोगाढे, सियदावरजुम्मपएसोगाढेसियकलिओगपएसोगाढे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દ્ધિપ્રદેશી અંધ શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર-હે ગૌતમ ! કતયુગ્મ પ્રદેશાવગાઢ અને ચોજ પ્રદેશાવગાઢ નથી, કદાચિત્ દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ અને કદાચિત્ કલ્યોજ પ્રદેશાવગાઢ હોય છે. ७४ तिपएसिएणंभंते !खंधे किंकडजुम्मपएसोगाढे, पुच्छा? गोयमा !णो कडजुम्म पएसोगाढे, सियतेओगपएसोगाढे, सियदावरजुम्मपएसोगाढेसिय कलिओगपएसोगाढे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્!ત્રિપ્રદેશી અંધ શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર-હે ગૌતમ ! કૃતયુગ્મ પ્રદેશાવગાઢ નથી, પરંતુ કદાચિત્ વ્યોજ પ્રદેશાવગાઢ, કદાચિ દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ અને કદાચિત્ કલ્યોજ પ્રદેશાવગાઢ હોય છે. ७५ चउप्पएसिएणं भंते ! किंकडजुम्मपएसोगाढे, पुच्छा? गोयमा ! सिय कडजुम्म पएसोगाढे जावसिय कलिओगपएसोगाढे । एवं जावअणतपएसिए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ચતુષ્પદેશી સ્કંધ શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તરહે ગૌતમ ! કદાચિત્ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે યાવતુ કદાચિત્ કલ્યોજ પ્રદેશાવગાઢ હોય છે. આ રીતે અનંત પ્રદેશ સ્કંધ પર્યત જાણવું. ७६ परमाणुपोग्गलाणंभते !किंकडजुम्मपएसोगाढा,पुच्छ?गोयमा !ओघादेसेगंकडजुम्म