________________
| २० |
શ્રી ભગવતી સૂત્ર-૫
६६ संखेज्जपएसिए णं भंते ! पोग्गले पएसट्ठयाए किंकडजुम्मे पुच्छा? गोयमा ! सियकडजुम्मे जावसिय कलिओगे। एवं असंखेज्जपएसिए वि, अणंतपएसिए वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સંખ્યાતપ્રદેશ સ્કંધ પ્રદેશથી શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર-હે ગૌતમ! કદાચિત્ કૃતયુગ્મ યાવત્ કલ્યોજ છે. આ રીતે અસંખ્યાતપ્રદેશી અને અનંતપ્રદેશી સ્કંધ પણ છે. ६७ परमाणुपोग्गलाणंभंते !पएसट्टयाए किंकडजुम्मा, पुच्छा? गोयमा ! ओघादेसेणं सिय कडजुम्मा जावसिय कलिओगा; विहाणादेसेणं णो कडजुम्मा, णो तेओगा, णो दावरजुम्मा, कलिओगा। भावार्थ:- प्रश्न-भगवन ! अने ५२मा ५६गलो प्रशथी शुतयुगमछे छत्याहि प्रश्न ? ઉત્તર- હે ગૌતમ! ઓઘાદેશથી કદાચિત્ કૃતયુમ યાવતુ કદાચિત્ કલ્યોજ છે. વિધાનાદેશથી કૃતયુગ્મ, ચોજ અને દ્વાપરયુગ્મ નથી પરંતુ અનેક કલ્યોજ છે. ६८ दुप्पएसिया णंभंते !खंधा पएसट्टयाए किंकडजुम्मा,पुच्छा? गोयमा ! ओघादेसेणं सियकडजुम्मा,णोतेओगा,सियदावरजुम्मा,णोकलिओगा,विहाणादेसेणंणोकडजुम्मा, णोतेओगा,दावरजुम्मा,णो कलिओगा। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અનેક દ્ધિપ્રદેશી સ્કંધો પ્રદેશથી શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તરહે ગૌતમ! ઓઘાદેશથી કદાચિત્ કૃતયુગ્મ અને કદાચિત્ દ્વાપરયુગ્મ છે પરંતુ ચોજ અને કલ્યોજ નથી. વિધાનાદેશથી કૃતયુગ્મ, વ્યાજ અને કલ્યોજ નથી, અનેક દ્વાપરયુગ્મ છે.
६९ तिपएसियाणंभंते !खंधापएसट्ठयाए किंकडजुम्मा,पुच्छा?गोयमा !ओघादेसेणं सिय कडजुम्मा जावसिय कलिओगा। विहाणादेसेणं णो कडजुम्मा,तेओगा, णोदावरजुम्मा, णो कलिओगा। भावार्थ:-प्रश्न- भगवन्! अनेत्रिप्रदेशी यो प्रदेशथी शुकृतयुभछेत्याहि प्रश्न ? 61२હે ગૌતમ! ઓઘાદેશથી કદાચિત્ કૃતયુમ યાવત્ કદાચિત્ કલ્યોજ છે. વિધાનાદેશથી કૃતયુગ્મ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ નથી પરંતુ અનેક વ્યોજ છે. ७० चउप्पएसिया णं भंते ! खंधा पएसट्ठयाए किं कडजुम्मा, पुच्छा ? गोयमा ! ओघादेसेणं वि विहाणादेसेण विकडजुम्मा,णोतेओगा, णोदावरजुम्मा, णो कलिओगा। पंचपएसिया जहा परमाणुपोग्गला । छप्पएसिया जहा दुप्पएसिया । सत्तपएसिया जहा तिपएसिया । अट्ठपएसिया जहा चउपएसिया । णवपएसिया जहा परमाणुपोग्गला। दसपएसिया जहा दुपएसिया। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અનેક ચતુષ્પદેશી સ્કંધો પ્રદેશથી શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! ઓઘાદેશથી અને વિધાનાદેશથી કૃતયુમ છે પરંતુ ચોજ, દ્વાપરયુગ્મ અને કલ્યો નથી. અનેક પંચ પ્રદેશ સ્કંધોનું સ્વરૂપ પરમાણુ પુદ્ગલોની સમાન, ષષ્ટદેશી સ્કંધોનું કથન દ્વિદેશી