________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૪
_
૨૫૯]
ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! એક પરમાણુ પુદ્ગલ દ્રવ્યથી શું કૃતયુગ્મ છે, વ્યોજ છે, દ્વાપરયુગ્મ છે કે કલ્યોજ છે? ઉત્તર-હે ગૌતમ! કૃતયુગ્મ, વ્યાજ અને દ્વાપરયુગ્મ નથી, કલ્યોજ છે. આ રીતે યાવત્ અનંત પ્રદેશ સ્કંધ પર્યત જાણવું.
६१ परमाणुपोग्गलाणं भंते !दव्वट्ठयाए किंकडजुम्मा, पुच्छा?गोयमा ! ओघादेसेणं सिय कडजुम्मा जावसिय कलिओगा, विहाणादेसेणं णो कडजुम्मा, णोतेओगा, णो दावरजुम्मा, कलिओगा। एवं जावअणंतपएसिया खंधा। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! અનેક પરમાણુ પુદ્ગલોદ્રવ્યથી શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તરહે ગૌતમ! ઓઘાદેશથી કદાચિતુ કતયુગ્મ યાવત કદાચિતુ કલ્યોજ છે. વિધાનાદેશથી કતયુગ્મ, વ્યાજ અને દ્વાપરયુગ્મ નથી પરંતુ અનેક કલ્યોજ છે. આ રીતે અનંત પ્રદેશ સ્કંધ સુધી જાણવું. ६२ परमाणुपोग्गलेणंभंते !पएसट्ठयाए किंकडजुम्मे, पुच्छा? गोयमा !णोकडजुम्मे, णो तेओगे, णो दावरजुम्मे, कलिओगे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પરમાણુ પુદ્ગલ, પ્રદેશથી શું કૃતયુગ્માદિ છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તરહે ગૌતમ ! કૃતયુગ્મ, વ્યાજ અને દ્વાપરયુગ્મ નથી, કલ્યોજ છે.
६३ दुपएसिएणं भंते!खंधे पएसट्टयाए किंकडजुम्मे, पुच्छा? गोयमा !णोकडजुम्मे, णोतेओगे, दावरजुम्मे, णो कलिओगे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દ્ધિપ્રદેશી સ્કંધ પ્રદેશથી શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! કૃતયુગ્મ, વ્યાજ અને કલ્યોજ નથી, પરંતુ તે દ્વાપરયુગ્મ છે. ६४ तिपएसिए णं भंते!खंधेपएसट्ठयाए किंकडजुम्मे, पुच्छा? गोयमा !णोकडजुम्मे, तेओए, णोदावरजुम्मे, णो कलिओगे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ત્રિપ્રદેશ સ્કંધ પ્રદેશથી શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! કૃતયુગ્મ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ નથી, પરંતુ તે વ્યોજ છે. ६५ चउप्पएसिएणं भंते !खंधे पएसट्ठयाए किंकडजुम्मे, पुच्छा? गोयमा !कडजुम्मे, णोतेओगे, णोदावरजुम्मे, णो कलिओगे। पंचपएसिए जहा परमाणुपोग्गले। छप्पएसिए जहा दुप्पएसिए । सत्तपएसिए जहा तिपएसिए । अट्ठपएसिए जहा चउप्पएसिए । णवपएसिए जहा परमाणुपोग्गले। दसपएसिए जहा दुप्पएसिए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ચાર પ્રદેશ સ્કંધ પ્રદેશથી શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! કૃતયુગ્મ છે પરંતુ વ્યોજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ નથી. પાંચ પ્રદેશી ઢંધનું કથન પરમાણુ પુદ્ગલની સમાન, છ પ્રદેશી ઢંધનું કથન ક્રિપ્રદેશી સ્કંધની સમાન, સાત પ્રદેશી ઢંધનું કથન ત્રિપ્રદેશી સ્કંધની સમાન, આઠ પ્રદેશી સ્કંધનું કથન ચાર પ્રદેશી ઢંધની સમાન, નવ પ્રદેશી સ્કંધનું કથન પરમાણુ પુગલની સમાન અને દશ પ્રદેશી ઢંધનું કથન ઢિપ્રદેશી ઢંધની સમાન જાણવું જોઈએ.