________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૪
| ૨૫૩ |
કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! દ્વિપ્રદેશાવગાઢ પુદ્ગલોથી એક પ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યથી વિશેષાધિક છે. આ જ ક્રમથી ત્રિપ્રદેશાવગાઢ પગલોથી દ્ધિપ્રદેશાવગાઢ પગલો દ્રવ્યથી વિશેષાધિક છે યાવતું દશ પ્રદેશાવગાઢ પુદ્ગલોથી નવ પ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યથી વિશેષાધિક છે. દશ પ્રદેશાવગાઢ પુદ્ગલોથી સંખ્યાત પ્રદેશાવગાઢ પગલો દ્રવ્યથી અધિક છે. સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલોથી અસંખ્યાત પ્રદેશાવગાઢ પુગલો દ્રવ્યથી અધિક છે. આ બધાના પ્રશ્ન પણ કરવા જોઈએ. ५१ एएसिणं भंते ! एगपएसोगाढाणंदुपएसोगाढाण य पोग्गलाणं पएसट्ठयाए कयरे कयरहितो अप्पा वा जावविसेसाहियावा? गोयमा ! एगपएसोगाढेहिंतो पोग्गलेहितो दुपएसोगाढा पोग्गला पएसट्ठयाए विसेसाहिया,एवं जावणवपएसोगाढेहितोपोग्गलेहितो दसपएसोगाढा पोग्गलापएसट्ठयाए विसेसाहिया, दसपएसोगादेहितोपोग्गलेहितो संखेज्ज पएसोगाढा पोग्गला पएसट्ठयाए बहुया, संखेज्जपएसोगाढेहिंतो पोग्गलेहिंतो असंखेज्जपएसोगाढा पोग्गला पएसट्टयाए बहुया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક પ્રદેશાવગાઢ અને દ્ધિપ્રદેશાવગાઢ પગલોમાં પ્રદેશની અપેક્ષાએ કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ ! એક પ્રદેશાવગાઢ પગલોથી ઢિપ્રદેશાવગાઢ પુદ્ગલો પ્રદેશથી વિશેષાધિક છે યાવત્ નવ પ્રદેશાવગાઢ પુદ્ગલોથી દસપ્રદેશાવગાઢ પુગલો પ્રદેશથી વિશેષાધિક છે. દશ પ્રદેશાવગાઢ પુદ્ગલોથી સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલો પ્રદેશથી અધિક છે. સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલોથી અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલો પ્રદેશથી અધિક છે. ५२ एएसिणं भंते ! एगसमयट्ठिईयाणं, दुसमयट्टिईयाण य पोग्गलाणंदवट्ठयाए कयरे कयरेहितो अप्पा वा जावविसेसाहिया? गोयमा !जहा ओगाहणाए वत्तव्वया एवं ठिईए વિા ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક સમયની સ્થિતિવાળા અને બે સમયની સ્થિતિવાળા પુદ્ગલોમાં દ્રવ્યની અપેક્ષાએ કોણ કોનાથી અલ્પ યાવત વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! અવગાઢતાની વક્તવ્યતા પ્રમાણે સ્થિતિનું કથન પણ જાણવું જોઈએ. ५३ एएसिणं भंते ! एगगुणकालयाणं दुगुणकालयाण य पोग्गलाणंदव्वट्ठयाए कयरे कयरेहिंतो जावविसेसाहिया? गोयमा ! एएसि जहा परमाणुपोग्गलाईणं तहेव वत्तव्बया णिरवसेसा । एवं सव्वेसिवण्ण-गंधरसाणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક ગુણ કાળા અને દ્વિગુણ કાળા પુદ્ગલોમાં દ્રવ્યની અપેક્ષાએ કોણ કોનાથી અલ્પ યાવત્ વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! પરમાણુ યુગલ આદિની વક્તવ્યતા અનુસાર જાણવું. આ રીતે વર્ણ, ગંધ અને રસના વિષયમાં પણ જાણવું. ५४ एएसिणंभंते ! एगगुणकक्खडाणंदुगुणकक्खडाण यपोग्गलाणंदव्वट्ठयाए कयरे कयरेहिंतो अप्पा वा जावविसेसाहिया वा?