SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ श्री भगवती सूत्र -५ खंधेहिंतो असंखेज्जपएसिया खंधा दव्वट्टयाए बहुया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સંખ્યાત પ્રદેશી કંધો અને અસંખ્યાત પ્રદેશી સ્કંધોમાં કોણ કોનાથી અધિક છે ? ઉત્તર− હે ગૌતમ ! સંખ્યાત પ્રદેશી કંધોથી અસંખ્યાત પ્રદેશી સ્કંધો દ્રવ્યથી અધિક છે. ४७ सिणं भंते ! असंखेज्जपएसियाणं, पुच्छा ? गोयमा ! अणतपएसिएहिंतो खंधेहिंतो असंखेज्जपएसिया खंधा दव्वट्टयाए बहुया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અસંખ્યાત પ્રદેશી કંધો અને અનંત પ્રદેશી કંધોમાં કોણ કોનાથી અધિક છે ? ઉત્તર- હે ગૌતમ ! અનંતપ્રદેશી કંધોથી અસંખ્યાત પ્રદેશી સંધો દ્રવ્યથી અધિક છે. ४८ एसि णं भंते ! परमाणुपोग्गलाणं दुपएसियाण य खंधाणं परसट्टयाए कयरे करेहिंतो बहुया ? गोयमा ! परमाणुपोग्गलेहिंतो दुपएसिया खंधा पएसट्टयाए बहुया । एवं एएणं गमएणं जाव णवपएसिएहिंतो खंधेहिंतो दसपएसिया खंधा पएसट्टयाए बहुया, एवं सव्वत्थ पुच्छियव्वं । दसपएसिएहिंतो खधेहिंतो संखेज्जपएसिया खंधा परसट्टयाए बहुया । संखेज्जपएसिएहिंतो खंधेहिंतो असंखेज्जपएसिया खंधा पएसट्टयाए बहुया । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! પરમાણુ પુદ્ગલો અને દ્વિપ્રદેશી સ્કંધોમાં પ્રદેશની અપેક્ષાએ કોણ કોનાથી અધિક છે ? ઉત્તર- હે ગૌતમ ! પરમાણુ પુદ્ગલોથી દ્વિપ્રદેશી સ્કંધો પ્રદેશથી અધિક છે યાવત્ નવ પ્રદેશી સ્કંધોથી દશ પ્રદેશી સ્કંધો પ્રદેશથી અધિક છે. આ બધાના પ્રશ્ન પણ કરવા જોઈએ. દશ પ્રદેશી સ્કંધોથી સંખ્યાત પ્રદેશી કંધો પ્રદેશથી અધિક છે, સંખ્યાત પ્રદેશી સંધોથી અસંખ્યાત પ્રદેશી કંધો પ્રદેશથી અધિક છે. ४९ एएसि णं भंते ! असंखेज्जपएसियाणं, पुच्छा ? गोयमा ! अणतपएसिएहिंतो खंधेहिंतो असंखेज्जपएसिया खधा पएसट्टयाए बहुया । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! અસંખ્યાત પ્રદેશી કંધો અને અનંત પ્રદેશી કંધોમાં પ્રદેશાપેક્ષયા કોણ કોનાથી અધિક છે? ઉત્તર- હે ગૌતમ ! અનંત પ્રદેશી કંધોથી અસંખ્યાત પ્રદેશી બંધો પ્રદેશથી અધિક છે. ५० एसि णं भंते ! एगपएसोगाढाणं दुपएसोगाढाण य पोग्गलाणं दव्वट्टयाए कयरे करेहिंतो अप्पा वा जाव विसेसाहिया वा ? गोयमा !दुपएसोगाढेहिंतो पोग्गलेहिंतो एगपएसो गाढा पोग्गला दव्वट्ट्याए विसेसाहिया। एवं एएणं गमएणं तिपएसोगाढेहिंतो पोग्गलेहिंतो दुपएसोगाढा पोग्गला दव्वट्ठयाए विसेसाहिया जावदसपएसोगाढेहिंतो पोग्गलेहिंतो णवपएसोगाढा पोग्गला दव्वट्टयाए विसेसाहिया । दसपएसोगाढेहिंतो पोग्गलेहिंतो संखेज्जपएसोगाढा पोग्गला दव्वट्टयाए बहुया, संखेज्जपएसोगाढेहिंतो पोग्गलेहिंतो असंखेज्जपएसोगाढा पोग्गला दव्वट्टयाए बहुया । पुच्छा सव्वत्थ भाणियव्वा । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! એક પ્રદેશાવગાઢ અને દ્વિપ્રદેશાવગાઢ પુદ્ગલોમાં દ્રવ્યની અપેક્ષાએ
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy