________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૪
[ ૨૫૧] ४२ एगगुणकालगाणं भंते! पोग्गला किं संखेज्जा,पुच्छा? गोयमा! एवं चेव । एवं जावअणतगुणकालगा। एवं अवसेसा वि वण्ण-गंधरसफासाणेयव्वा जावअणंतगुणलुक्ख त्ति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક ગુણ કાળા પુગલો શું સંખ્યાત છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વવત્ યાવતું અનંતગુણ કાળા પુગલોનું કથન પણ પૂર્વવત્ જાણવું. શેષ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શનું વર્ણન પણ અનંતગુણ રૂક્ષ સ્પશે પર્યત જાણવું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ પુદ્ગલ દ્રવ્યની અનંતતાનું નિરૂપણ છે. દ્રવ્યથી - પરમાણુથી લઈને અનંતપ્રદેશી સુધીના સ્કંધો અનંત છે. ક્ષેત્રથી – એક પ્રદેશાવગાઢથી લઈને અસંખ્ય પ્રદેશાવગાઢ સુધીના પગલો અનંત છે. કાલથી - એકથી લઈને અસંખ્ય સમય સુધીની સ્થિતિવાળા પુદ્ગલો અનંત છે. ભાવથી :- એકથી લઇને અનંતગુણ સુધીના પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શવાળા પુદ્ગલો અનંત છે. પુદ્ગલ દ્રવ્યોમાં વિવિધ અપેક્ષાએ અલ્પબદુત્વ:
४३ एएसिणं भंते ! परमाणुपोग्गलाणं, दुपएसियाण य खंधाणं दव्वट्ठयाए कयरे कयरेहितो बहुया? गोयमा !दुपएसिएहिंतोखंधेहिंतो परमाणुपोग्गला दव्वट्ठयाए बहुगा। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! પરમાણુ પુદ્ગલો અને દ્વિપ્રદેશી સ્કંધોમાં દ્રવ્યની અપેક્ષાએ કોણ કોનાથી અધિક છે ? ઉત્તર- હે ગૌતમ! ક્રિપ્રદેશ સ્કંધોથી પરમાણુ યુગલો દ્રવ્યથી અધિક છે. ४४ एएसिणं भंते ! दुपएसियाणं तिप्पएसियाण यखंधाणंदव्वट्ठयाए कयरेकयरेहितो बहया? गोयमा !तिपएसिएहिंतोखंधेहिंतोदपएसिया खंधा दवट्याए बहया। एवं एएणंगमएणं जावदसपएसिएहिंतोखधेहिंतो णवपएसिया खंधा दव्वट्ठयाए बहुया । ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન!દ્ધિપ્રદેશી સ્કંધો અને ત્રિપ્રદેશ સ્કંધોમાં, દ્રવ્યની અપેક્ષાએ કોણ કોનાથી અધિક છે? ઉત્તર– હે ગૌતમ! ત્રિપ્રદેશી ઢંધોથી દ્ધિપ્રદેશી ઢંધો દ્રવ્યથી અધિક છે. આ રીતે ક્રમશઃ કથન કરવું યાવત દશ પ્રદેશી સ્કંધોથી નવ પ્રદેશ સ્કંધ દ્રવ્યથી અધિક છે.
४५ एएसिणं भंते ! दसपएसियाणं, पुच्छा ? गोयमा ! दसपएसिएहिंतो खंधेहितो संखेज्जपएसिया खंधा दव्वट्ठयाए बहुया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દશ પ્રદેશી ઢંધો અને સંખ્યાતપ્રદેશી ઢંધોમાં દ્રવ્યની અપેક્ષાએ કોણ કોનાથી અધિક છે? ઉત્તર- હે ગૌતમ! દશ પ્રદેશી ઢંધોથી સંખ્યાત પ્રદેશી ઢંધો દ્રવ્યથી અધિક છે. ४६ एएसिणं भंते ! संखेज्जपएसियाणं, पुच्छा? गोयमा ! संखेज्जपएसिएहितो