SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ ] શ્રી ભગવતી સૂત્ર-૫ જીવોમાં સકપ-નિષ્કપઃ જીવ અસંસાર સમાપક સંસાર સમાપત્રક અનંતર સમય સિદ્ધ સર્વતઃ સકંપ પરંપર સમય શૈલેશી સમાપન્નક અશૈલેશી સમાપન્નક સિદ્ધ નિષ્કપ (નિષ્કપ) વિગ્રહ ગતિ સમાપન્નક અવિગ્રહ ગતિ સમાપન્નક (સ્થાન સ્થિત જીવો) 1 દેશતઃ સકંપ સમોહિયા મરણ અસમોહિયા મરણ આત્મપ્રદેશો ઈલિકાગતિથી આત્મપ્રદેશો એક સાથે જાય દડાની જેમ જાય દેશતઃ સકંપ સર્વતઃ સકંપ પુદ્ગલ દ્રવ્યોની અનંતતા : ३९ परमाणुपोग्गलाणभते! किंसंखेज्जा,असंखेज्जा,अणता? गोयमा!णो संखेज्जा, णो असंखेज्जा, अणंता । एवं जावअणंतपएसिया खंधा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પરમાણુ પુલો શું સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે? ઉત્તરહે ગૌતમ! સંખ્યાત નથી, અસંખ્યાત પણ નથી પરંતુ અનંત છે, આ રીતે યાવત્ અનંત પ્રદેશી ધ પર્યત જાણવું. ४० एगपएसोगाढाणं भंते ! पोग्गला किंसंखेज्जा, असंखेज्जा, अणता? गोयमा ! एवं चेव । एवं जावअसंखेज्जपएसोगाढा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! એક આકાશ પ્રદેશ પર રહેલા યુગલો શું સંખ્યાત છે. અસંખ્યાત છે કે અનંત છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવતુ ! આ રીતે યાવત અસંખ્યાત આકાશ પ્રદેશમાં રહેલા પુદ્ગલો પણ અનંત છે. ४१ एगसमयठिईया णं भंते ! पोग्गला किं संखेज्जा, पुच्छा? गोयमा ! एवं चेव । एवं जावअसंखेज्जसमयट्टिईया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક સમયની સ્થિતિવાળા પુદ્ગલો શું સંખ્યાત છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર-હે ગૌતમ! પૂર્વવત્ અનંત છે યાવત્ અસંખ્યાત સમયની સ્થિતિવાળા પુલો પણ અનંત હોય છે.
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy