________________
શતક-૨૫: ઉદ્દેશક-૪
૨૪૩ |
જીવ તેને પ્રાપ્ત થયેલા શરીરમાં અવગાહન કરે છે. તેથી પ્રત્યેક સંસારી જીવોની તે શરીર અવગાહનાના આધારે તેમાં કૃતયુગ્માદિ ચારેય રાશિ સંભવિત છે.
- ૨૪ દંડકના તેમજ સિદ્ધના પ્રત્યેક જીવો કદાચિત્ કતયુગ્મ પ્રદેશાવગાઢ, કદાચિત્ ોજ પ્રદેશાવગાઢ, કદાચિતુ દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ, કદાચિતુ કલ્યોજ પ્રદેશાવગાઢ હોય છે, કારણ કે પ્રત્યેક જીવના શરીરની અવગાહના અને સિદ્ધની અવગાહના ભિન્ન-ભિન્ન હોય છે.
અનેક જીવોની પૃચ્છામાં સર્વ સામાન્ય જીવો અને એકેન્દ્રિય જીવો લોક વ્યાપ્ત હોવાથી કતયુગ્મ હોય છે.
પાંચ સ્થાવરને છોડીને ૧૯ દંડકના સર્વ સામાન્ય જીવોમાં સર્વ સામાન્યની અપેક્ષાએ શરીર અવગાહિત પ્રદેશો ચાર રાશિમાંથી કોઈપણ રાશિ પ્રમાણ હોય છે. સિદ્ધોનું અવગાહન સ્થાન સિદ્ધ ક્ષેત્ર કૃતયુગ્મ પ્રદેશાત્મક છે, તેથી સર્વ સામાન્યની અપેક્ષાએ સિદ્ધોના અવગાઢ પ્રદેશ કૃતયુગ્મ રાશિ પ્રમાણ જ નિયત છે. આ રીતે બંને પ્રકારના જીવોના અવગાહન સ્થાન નિયત હોવાથી તે કૃતયુગ્મ રૂપ જ છે.
વિધાનાદેશથી– એક-એક જીવની અપેક્ષાએ અનેક જીવોમાં ચારે રાશિ ઘટી શકે છે. જીવોની સ્થિતિમાં કૃતયુગ્માદિ - २४ जीवेणं भंते ! किं कडजुम्मसमयट्ठिईए, पुच्छा? गोयमा !कडजुम्मसमयट्ठिईए, णोतेओगसमयट्टिईया,णोदावरसमयट्ठिईया,णो कलिओगसमयट्ठिईए। ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! એક જીવ શું કૃતયુગ્મ સમયની સ્થિતિવાળો છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તરહે ગૌતમ ! એક જીવ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળો છે, પરંતુ વ્યાજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ સમયની સ્થિતિવાળો નથી. २५ णेरइएणं भते ! पुच्छा?गोयमा !सियकडजुम्मसमयट्ठिईए जावसिय कलिओग समयट्ठिईए । एवं जाववेमाणिए । सिद्धे जहा जीवे। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! એક નૈરયિક શું કૃતયુગ્મ સમયની સ્થિતિવાળો છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ! કદાચિતુ કતયુગ્મ સમયની સ્થિતિવાળો છે યાવતુ કદાચિત્ કલ્યોજ સમયની સ્થિતિવાળો છે, આ જ રીતે વૈમાનિક પર્યત જાણવું. સિદ્ધનું કથન સામાન્ય જીવની સમાન છે. २६ जीवाणंभते!पुच्छा? गोयमा!ओघादेसेण विविहाणादेसेण विकडजुम्मसमयट्ठिईया, णोतेओगसमयट्टिईया,णोदावरसमयट्टिईया, णो कलिओगसमयट्टिईया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનેક જીવો શું કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! ઓઘાદેશ અને વિધાનાદેશથી જીવો કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે, પરંતુ વ્યાજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ સમયની સ્થિતિવાળા નથી. |२७ णेरइयाणं भंते ! पुच्छा? गोयमा ! ओघादेसेणं सिय कडजुम्मसमयट्ठिईया जाव सिय कलिओगसमयट्टिईया वि । विहाणादेसेणंकडजुम्मसमयट्ठिईया वि जावकलिओग