________________
૨૪૦
શ્રી ભગવતી સૂત્ર-૫
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય લોક પ્રમાણ અસંખ્યાત પ્રદેશાવગાઢ છે. આકાશાસ્તિકાય લોકાલોક પ્રમાણ અનંત પ્રદેશાવગાઢ છે. જીવ અને પુદ્ગલ દ્રવ્યો પણ લોકમાં જ હોવાથી લોક પ્રમાણ અસંખ્ય પ્રદેશાવગાઢ છે. અદ્ધા સમયવ્યવહારકાલ) મનુષ્ય ક્ષેત્ર પ્રમાણ અસંખ્ય પ્રદેશાવગાઢ છે.
રત્નપ્રભા આદિ સાત નરક પૃથ્વી, ૧૨ દેવલોક આદિ ઈષ~ાભારાપુથ્વી પર્વતના પ્રત્યેક સ્થાનો અસંખ્ય પ્રદેશાવગાઢ છે.
પ્રત્યેક દ્રવ્ય તેમજ ઉપરોક્ત પ્રત્યેક સ્થાન શાશ્વત હોવાથી તેના અવગાઢ પ્રદેશો પણ શાશ્વત છે, તેમાં પરિવર્તન થતું નથી; તેના અવગાઢ પ્રદેશો નિયત છે. તેથી સૂત્રોક્ત સર્વ દ્રવ્યો અને સર્વ સ્થાનો ગોળાકાર હોવાથી તેના અવગાઢ પ્રદેશોની સંખ્યા સ્વભાવથી કૃતયુમ છે. તેમાં પરિવર્તન થતું નથી. જીવોમાં દ્રવ્ય-પ્રદેશથી કૃતયુગ્માદિ - १४ जीवेणं भंते ! दव्वट्ठयाए किं कडजुम्मे, पुच्छा ? गोयमा ! णो कडजुम्मे, णो तेओगे, णो दावरजुम्मे, कलिओगे। एवंणेरइए वि, एवं जावसिद्धे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક જીવ દ્રવ્યથી શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! એક જીવ કતયુગ્મ, ચોજ કે દ્વાપરયુગ્મ નથી પરંતુ તે કલ્યોજ છે. આ જ રીતે એક નૈરયિક પણ કલ્યોજ છે. આ જ રીતે એક સિદ્ધ પર્યત જાણવું. १५ जीवाणं भंते ! दबट्ठयाए किंकडजुम्मा, पुच्छा? गोयमा ! ओघादेसेणंकडजुम्मा, णोतेओगा,णोदावरजुम्मा,णो कलिओगा। विहाणादेसेणंणो कडजुम्मा,णोतेओगा, ગોદાવરકુના, તિઓr I ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અનેક જીવો દ્રવ્યથી શું કતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! જીવો સર્વ સામાન્યની અપેક્ષાએ કૃતયુગ્મ છે, પરંતુ ચોજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ નથી અને પ્રત્યેકની અપેક્ષાએ કૃતયુગ્મ, વ્યાજ અને દ્વાપરયુગ્મ નથી પરંતુ કલ્યોજ છે. १६ णेरइया णं भंते !दव्वट्ठयाए, पुच्छा? गोयमा ! ओघादेसेणं सिय कडजुम्मा जाव सिय कलिओगा। विहाणादेसेणंणो कडजुम्मा,णोतेओगा,णोदावरजुम्मा,कलिओगा। एवं जावसिद्धा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનેક નૈરયિક જીવો દ્રવ્યથી શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! સર્વ સામાન્યની અપેક્ષાએ કદાચિતુ કતયુગ્મ છે યાવતુ કદાચિત્ કલ્યોજ છે અને પ્રત્યેકનૈરયિકની અપેક્ષાએ કૃતયુગ્મ, વ્યાજ અને દ્વાપરયુગ્મ નથી પરંતુ અનેક કલ્યોજ છે. આ રીતે સિદ્ધ જીવો પર્યત જાણવું. १७ जीवे णं भंते ! पएसट्ठयाए किं कडजुम्मे, पुच्छा? गोयमा ! जीवपएसे पडुच्च कडजुम्मे, णोतेओगे, णोदावरजुम्मे, णो कलिओगे। सरीरपएसे पडुच्च सिय कडजुम्मे जाव सिय कलिओगे। एवं जाववेमाणिए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! એક જીવ દ્રવ્ય અને પ્રદેશથી શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર