________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૩
૨૩૩]
(૯) શતાવેદક (૧૦) અશાતા વેદક, (૧૧) ઇન્દ્રિયોપયોગયુક્ત, (૧૨) નોઇન્દ્રિયોપયોગયુક્ત, (૧૩) સાકારોપયુક્ત, (૧૪) અનાકારોપયુક્ત; આ ૧૪ બોલોનું અલ્પબદુત્વ છે– (૧) સર્વથી થોડા આયુષ્ય કર્મના બંધક, (૨) તેનાથી અપર્યાપ્ત સંખ્યાતગુણા, આ રીતે ક્રમશઃ (૩) સુપ્તજીવો સંખ્યાતગુણા, (૪) સમવહત સંખ્યાતગુણા (૫) શાતાવેદક સંખ્યાત ગુણા, (૬) ઇન્દ્રિયોપયુક્ત જીવો સંખ્યાતગુણા, (૭) અનાકારોપયોગી સંખ્યાતગુણા, (૮) સાકારોપયોગી સંખ્યાતગુણા, (૯) નોઇન્દ્રિયોપયુક્ત જીવો વિશેષાધિક, (૧૦) અશાતવેદક જીવો વિશેષાધિક, (૧૧) અસમવહત વિશેષાધિક, (૧૨) જાગૃત જીવો વિશેષાધિક, (૧૩) પર્યાપ્ત જીવો વિશેષાધિક, (૧૪) આયુષ્યકર્મના અબંધક જીવો વિશેષાધિક છે.
શતક-રપ/૩ સંપૂર્ણ