SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ શતક—૨૫ : ઉદ્દેશક-૩ દિશામાં લોક છે, તેથી પૂર્વાદિ દિશામાં અલોકાકાશની શ્રેણીઓ નથી. તે ખૂણામાં ઊર્ધ્વ-અધો દિશાની શ્રેણીઓમાં સંખ્યાત પ્રદેશો છે. અલોકના વિગ્રહ કંડકોની શ્રેણીઓમાં અસંખ્યાત પ્રદેશો હોય છે. અલોકાન્તે ખૂણા અને વિગ્રહકંડકોને છોડી શેષ અલોકાકાશની છ એ છ દિશાઓની શ્રેણીઓમાં અનંત પ્રદેશો હોય છે. આકાશ શ્રેણીઓમાં પ્રદેશ સંખ્યા :– શ્રેણીઓના સ્થાન સંખ્યાત પ્રદેશો આકાશ શ્રેણીઓમાં લોકાકાશ લોકગત પૂર્વાદિ ચાર દિશા લોકગત ઊર્ધ્વ–અધો દિશા લોકના વિગ્રહકંડકો લોકાન્તે ખૂણામાં અલોકાકાશ અલોકની પૂર્વાદિ ચાર દિશા અલોકની ઊર્ધ્વ–અધો દિશા અલોકના વિગ્રહકંડક અલોકના ખૂણા X ✓ ✓ X X ✓ ✓ X X ✓ અસંખ્યાત પ્રદેશો X ✓ X ✓ X X અનંત પ્રદેશો ✓ X X X X X ✓ X ૨૨૫ X શ્રેણીઓમાં સાદિ-સાન્ત આદિ : ४९ सेढीओ णं भंते! किं साइयाओ सपज्जवसियाओ, साइयाओ अपज्जवसियाओ, अणाइयाओ सपज्जवसियाओ, अणाइयाओ अपज्जवसियाओ ? गोयमा ! णो साइयाओ सपज्जवसियाओ, णो साइयाओ अपज्जवसियाओ, जो अणाइयाओ सपज्जवसियाओ, अणाइयाओ अपज्जवसियाओ । एवं जाव उड्डमहाययाओ। શબ્દાર્થ:સપન્ગવત્તિયાઓ-સપર્યવસિત, સાંત અપખ્તવલિયાઓ-અપર્યવસિત, અનંત. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શ્રેણીઓ શું સાદિ-સાંત છે, સાદિ-અનંત છે, અનાદિ સાંત છે, અનાદિઅનંત છે ? ઉત્તર– હે ગૌતમ ! સાદિ સાંત નથી, સાદિ અનંત નથી અને અનાદિ સાંત પણ નથી, પરંતુ અનાદિ અનંત છે. આ જ રીતે ઊર્ધ્વ અને અધો લાંબી શ્રેણીઓ પર્યંત જાણવું જોઈએ. ५० लोगागाससेढीओ णं भंते! किं साइयाओ सपज्जवसियाओ, पुच्छा ? गोयमा ! साइयाओसपज्जवसियाओ, णोसाइयाओ अपज्जवसियाओ, णो अणाइयाओसपज्जवसियाओ, णो अणाइयाओ अपज्जवसियाओ । एवं जावउड्डमहाययाओ । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! લોકાકાશની શ્રેણીઓ શું સાદિ-સાંત છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy