________________
શતક—૨૫ : ઉદ્દેશક-૩
ઉત્તર– હે ગૌતમ ! સંખ્યાત નથી, અસંખ્યાત નથી, અનંત છે. આ જ રીતે પૂર્વ-પશ્ચિમ લાંબી, દક્ષિણ-ઉત્તર લાંબી તથા ઊર્ધ્વ-અધો લાંબી અલોકાકાશની શ્રેણીઓ પણ અનંત છે.
વિવેચનઃ
૨૨૩
પ્રસ્તુત સૂત્રોમાં શ્રેણીઓનું સ્વરૂપ, તેના પ્રકાર અને તેની સંખ્યાનું નિરૂપણ કર્યું છે. લોકાકાશની શ્રેણીઓ શ્રેણીનું સ્વરૂપ:–શ્રેળી શબ્વેન ચ યદ્યપિ હિમાત્રમુવ્યતે તથાપીહાજાશ પ્રવેશપય: શ્રેણયો પ્રાહ્મા: । શ્રેણી શબ્દનો અર્થ લાંબી પંક્તિ થાય છે. તેમ છતાં અહીં શ્રેણી શબ્દથી આકાશપ્રદેશની પંક્તિઓ વિવક્ષિત છે. સંપૂર્ણ લોકમાં પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ અને ઊર્ધ્વ-અઘોદિશામાં આકાશપ્રદેશો તાણાવાણાની જેમ ક્રમબદ્ધ ગોઠવાયેલા છે. તે આકાશ પ્રદેશની એક પ્રદેશી પંકિતને આકાશપ્રદેશની શ્રેણી કહે છે. પ્રત્યેક શ્રેણી એક પ્રદેશ જાડી અને સંખ્યાત, અસંખ્યાત કે અનંત પ્રદેશ લાંબી હોય છે.
શ્રેણીના પ્રકારઃ—સૂત્રકારે તેનું વર્ણન ત્રણ પ્રકારે કર્યું છે. (૧) લોકાકાશ કે અલોકાકાશની વિવક્ષા કર્યા વિના સામાન્ય શ્રેણી, (૨) લોકાકાશની શ્રેણી, (૩) અલોકાકાશની શ્રેણી. શ્રેણીઓની સંખ્યા :- દ્રવ્યથી સામાન્યરૂપે આકાશપ્રદેશની શ્રેણીઓ લોકાલોકની અપેક્ષાએ અનંત છે. લોકાકાશ અસંખ્યાત પ્રદેશાત્મક હોવાથી લોકાકાશની શ્રેણીઓ દ્રવ્યથી અસંખ્યાત છે. અલોકાકાશ અનંત પ્રદેશાત્મક હોવાથી અલોકાકાશની શ્રેણીઓ દ્રવ્યથી અનંત છે.
પ્રદેશાપેક્ષયા શ્રેણી-સંખ્યા :
४४ सेढीओ णं भंते ! पएसट्टयाए किं संखेज्जाओ, पुच्छा ? गोयमा ! जहा दव्वट्टयाए तहा पसट्टयाए वि जाव उड्ढमहाययाओ वि; सव्वाओ अनंताओ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! આકાશની શ્રેણીઓ પ્રદેશની અપેક્ષાએ શું સંખ્યાત છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! દ્રવ્યની જેમ પ્રદેશથી પણ ઊર્ધ્વ-અધો લાંબી શ્રેણીઓ પર્યંત સર્વ શ્રેણીઓ અનંત છે.
४५ लोगागासेढीओ णं भंते ! पएसट्टयाए किं संखेज्जाओ, पुच्छा । गोयमा ! सिय संखेज्जाओ, सिय असंखेज्जाओ, जो अनंताओ । एवं पाईणपडीणाययाओ वि । दाहिणुत्तराययाओ वि एवं चेव । उड्डमहाययाओ णो संखेज्जाओ, असंखेज्जाओ, णो अताओ ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! લોકાકાશની શ્રેણીઓ પ્રદેશથી શું સંખ્યાત છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! કદાચિત્ સંખ્યાત અને કદાચિત્ અસંખ્યાત પ્રદેશી છે પરંતુ અનંત પ્રદેશી નથી. આ જ રીતે પૂર્વ-પશ્ચિમ લાંબી તથા ઉત્તર-દક્ષિણ લાંબી શ્રેણીઓ પણ સંખ્યાત અને અસંખ્યાત પ્રદેશી છે. ઊર્ધ્વ-અધો લાંબી લોકાકાશની શ્રેણીઓ સંખ્યાત પ્રદેશી નથી, અનંત પ્રદેશી પણ નથી, પરંતુ અસંખ્યાત પ્રદેશી છે. ૪૬ મતોના ાસક્ષેઢીઓ નં મંતે ! પણ્ડકાપ, પુચ્છા ? ગોયમા !સિય સંવેગ્ગાઓ,