________________
શત-૨૫: Gરશ-૩
_
૨૦૭ |
पएसट्टयाए दव्वट्ठपएसट्टयाए कयरे कयरहितो अप्पा वा बहुया वातुल्ला वा विसेसाहिया વા?
गोयमा !सव्वत्थोवा परिमंडलसंधणादवट्ठयाए, वट्टासंठणादवट्ठयाएसंखेज्जगुणा, चउसासंत्रणादवट्ठयाएसंखेज्जगुणा,तसासंठणादवट्ठयाएसंखेज्जगुणा,आयतासंठाणा दव्वट्ठयाए संखेज्जगुणा, अणित्थथा संठाणा दव्वट्ठयाए असंखेज्जगुणा।
पएसट्टयाए-सव्वत्थोवा परिमंडला संठाणा पएसट्ठयाए, वट्टासंठाणा पएसट्ठयाए संखेज्जगुणा, एवं जहा दव्वट्ठयाए तहा पएसट्टयाए वि जाव अणित्थंथा संठाणा पएसट्टयाए असखेज्जगुणा।
दव्वट्ठ पएसट्ठयाए- सव्वत्थोवा परिमंडला संठाणा दव्वट्ठयाए, एवं सो चेव दव्वट्ठयाए गमओ भाणियव्वो जाव अणित्थंथा संठाणा दव्वट्ठयाए असंखेज्जगुणा, अणित्थंथेहितो संठाणेहिंतो दव्वट्ठयाए परिमंडला संठाणा पएसट्ठयाए असंखेज्जगुणा, वट्टासंठाणा पर सट्ठयाए सखेज्जगुणा, एवं सोचेव पएसट्ठयाए गमओ भाणियव्वो जाव अणित्थथा सठाणा पएसट्ठयाए असखेज्जगुणा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પરિમંડલ, વૃત્ત, વ્યસ, ચતુરસ, આયત અને અનિત્થસ્થ, આ સંસ્થાનોમાં દ્રવ્યથી, પ્રદેશથી અને દ્રવ્ય-પ્રદેશથી રૂપે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! (૧) સર્વથી થોડા દ્રવ્યરૂપે પરિમંડલ સંસ્થાનો છે, (૨) તેનાથી દ્રવ્યરૂપે વૃત્ત સંસ્થાનો સંખ્યાતગુણા છે, (૩) તેનાથી દ્રવ્યરૂપે ચતુરસ સંસ્થાનો સંખ્યાતગુણા છે, (૪) તેનાથી દ્રવ્યરૂપે
વ્યસ સંસ્થાનો સંખ્યાતગુણા છે, (૫) તેનાથી દ્રવ્યરૂપે આયત સંસ્થાનો સંખ્યાત ગુણા છે. (૬) તેનાથી દ્રવ્ય- રૂપે અનિત્થસ્થ સંસ્થાનો અસંખ્યાતગુણા છે. પ્રદેશાર્થ રૂપે – (૧) સર્વથી થોડા પરિમંડલ સંસ્થાનો છે, (૨) તેથી વૃત્ત સંસ્થાનો પ્રદેશાર્થ રૂપે સંખ્યાત ગુણા છે. આ રીતે દ્રવ્યાર્થના કથન (ક્રમ) પ્રમાણે પ્રદેશાર્થનું કથન કરવું યાવત્ અનિત્થસ્થ સંસ્થાન પ્રદેશાર્થ રૂપે અસંખ્યાત ગુણા છે. દ્રવ્ય-પ્રદેશ રૂપે :- સર્વથી થોડા દ્રવ્યથી પરિમંડલ સંસ્થાનો છે. આ રીતે દ્રવ્ય સંબંધી અનિત્થસ્થ સંસ્થાન અસંખ્યાતગુણ પર્યતનું અલ્પબદુત્વ પૂર્વવત્ જાણવું થાવ દ્રવ્યથી અનિત્થસ્થ સંસ્થાન અસંખ્યાતગુણા છે. તેનાથી પ્રદેશરૂપે પરિમંડલ સંસ્થાન અસંખ્યાતગુણા, તેનાથી પ્રદેશરૂપે વૃત્ત સંસ્થાન સંખ્યાતગુણા, આ રીતે ક્રમશઃ ચતુરસ, ચેસ, આયત સંસ્થાનો પ્રદેશરૂપે ક્રમશઃ સંખ્યાતગુણા અને અંતે અનિત્થસ્થ સંસ્થાનો પ્રદેશરૂપે અસંખ્યાત ગુણા છે. વિવેચન :
સંસ્થાનોના અલ્પબદુત્વની વિચારણા તેની અવગાહનાના આધારે થાય છે. જે સંસ્થાન બહુ પ્રદેશાવગાહી હોય તે સ્વાભાવિક રીતે અલ્પ હોય છે અને જે અલ્પ પ્રદેશાવાહી હોય છે તે ક્રમશઃ બહુ-બહુ હોય છે. પરિમંડલ સંસ્થાન જઘન્ય વીસ પ્રદેશાવગાહી હોય છે અને વૃત્ત, ચતુરસ, વ્યસ અને