________________
૨૦૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
શરીર પ્રમાણે જાણવું. કાર્પણ શરીરના વિષયમાં પણ આ જ રીતે જાણવું. આ રીતે થાવત ભાવથી પણ ગ્રહણ કરે છે, ત્યાં સુધી જાણવું. १३ जीवेणंभंते !जाइंदव्वाइंदव्वओगेण्हइताइकिं एगपएसियाइंगेण्हइ, दुपएसियाई गेण्हइ? गोयमा !जहा भासापए जावआणुपुबिगेण्हइ,णोअणाणुपुरिगेण्हइ। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જીવ, જે દ્રવ્યોને દ્રવ્યથી ગ્રહણ કરે છે, તે શું એક પ્રદેશ છે, એ પ્રદેશી છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ! પ્રજ્ઞાપના સુત્રના ‘ભાષા’ નામના અગિયારમા પદ અનુસાર જાણવું યાવત્ આનુપૂર્વીથી(ક્રમથી) ગ્રહણ કરે છે, અનાનુપૂર્વીથી (ક્રમ રહિત) ગ્રહણ કરતા નથી. १४ ताइभंते ! कइदिसिंगेण्हइ ? गोयमा !एवं जावणिव्वाघाएणंजहा ओरालियस्स। ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન્! જીવ કેટલી દિશામાંથી આવેલા પુદ્ગલોને ગ્રહણ કરે છે? ઉત્તર- હે ગૌતમ !નિર્ચાઘાત હોય તો છ દિશામાંથી આવેલા પુદ્ગલોને ગ્રહણ કરે છે, ત્યાં સુધી ઔદારિક શરીરવત્ જાણવું. |१५ जीवेणंभंते !जाइंदव्वाइंसोईदयत्ताएगेण्हइ,पुच्छा?गोयमा !जहावेउब्वियसरीरं एवं जावजिभिदियत्ताए । फासिंदियत्ताए जहा ओरालियसरीरं । मणजोगत्ताए जहा कम्मगसरीरं, णवर-णियमंछद्दिसिं, एवंवइजोगत्ताए वि। कायजोगत्ताए जहा ओरालिय सरीरस्स। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જીવ જે દ્રવ્યોને શ્રોતેન્દ્રિયરૂપે ગ્રહણ કરે છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ! વૈક્રિય શરીર પ્રમાણે જાણવું. આ રીતે યાવત્ જીલૅન્દ્રિય પર્યત જાણવું. સ્પર્શેન્દ્રિયના વિષયમાં ઔદારિક શરીરની સમાન જાણવું. મનોયોગના વિષયમાં કાર્પણ શરીરની સમાન જાણવું. પરંતુ તે નિયમા છ દિશામાંથી આવેલા દ્રવ્યોને ગ્રહણ કરે છે, આ રીતે વચનયોગના દ્રવ્ય પણ જાણવા. કાયયોગના દ્રવ્ય ઔદારિક શરીરની સમાન છે. |१६ जीवे णं भंते ! जाइंदव्वाइं आणापाणुत्ताए गेण्हइ, पुच्छा? गोयमा ! जहेव
ओरालियसरीरत्ताए जाव सिय पंचदिसि । केइ चउवीसदंडएणं एयाणि पयाणि મMતિ-ગલ્સ # OિT | સેવ મતે સેવ મતે ! II ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જીવ, જે દ્રવ્યોને શ્વાસોચ્છવાસરૂપે ગ્રહણ કરે છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! ઔદારિક શરીરની સમાન યાવતુ કદાચિત્ ત્રણ, ચાર, પાંચ દિશામાંથી આવેલા દ્રવ્યોને ગ્રહણ કરે છે. કોઈ કોઈ આચાર્ય આ પદોને ચોવીસ દંડકમાં કહે છે યાવતુ જેને જે શરીરાદિ હોય તેને તેનું કથન કરવું જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે || વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં જીવને ગ્રાહ્ય પુગલોનું સ્વરૂપ અનેક વિકલ્પોથી સમજાવ્યું છે. જીવ પાંચ શરીર, પાંચ ઇન્દ્રિય, ત્રણ યોગ અને શ્વાસોચ્છવાસ, આ ચૌદ બોલ માટે જીવ, પુગલોને ગ્રહણ કરે છે.