________________
શતક—૨૫ : ઉદ્દેશક-૨
વવિખ્તતિ:- ઉપચય. સ્કંધરૂપ પુદ્ગલો, અન્ય પુદ્ગલોના જોડાવાથી વધી જાય તેને ઉપચય કહે છે. અવધિન્નતિ :- અપચય. સ્કંધરૂપ પુદ્ગલોમાંથી કેટલાક પ્રદેશો છૂટા પડી જાય અને સ્કંધ નાનો થઈ જાય, તેને અપચય કહે છે.
૨૦૧
જીવને ગ્રાહચ પુદ્ગલની યોગ્યતા :
९ जीवे णं भंते ! जाई दव्वाइं ओरालियसरीरत्ताए गेण्हइ ताइं किं ठियाई गेण्हइ, અઢિયારૂં નેહરૂ ? ગોયમા !નિયા વિશેજ્જર, અઢિયારૂં વિશેષ્ઠક્ ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જીવ, જે પુદ્ગલ દ્રવ્યોને ઔદારિક શરીરરૂપે ગ્રહણ કરે છે, શું તે સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અસ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે ? ઉત્તર– હે ગૌતમ ! તે સ્થિત દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે અને અસ્થિત દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે.
१० ताइं भंते! किं दव्वओ गेण्हइ, खेत्तओ गेण्हइ, कालओ गेण्हइ, भावओ गेण्हइ ? गोमा ! दव्वाओ वि गेण्हइ, खेत्ताओ वि गेण्हइ, कालओ वि गेण्हइ, भावओ वि गेण्हइ। ताइ दव्वओ अणतपएसियाइं दव्वाइं, खेत्तओ असंखेज्जपएसोगाढाई - एवं जहा पण्णवणाए पढमे आहारुद्देस जावणिव्वाघाएणं छद्दिसिं, वाघायं पडुच्च सिय तिदिसिं, सिय चउदिसिं, सिय पंचदिसिं ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! શું તે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી ગ્રહણ કરે છે ? ઉત્તરહે ગૌતમ ! તે દ્રવ્યોને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી પણ ગ્રહણ કરે છે. તે દ્રવ્યથી અનંતપ્રદેશી દ્રવ્યોને ગ્રહણ કરે છે. ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશાવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે, આ રીતે પ્રજ્ઞાપના સૂત્રના ૨૮મા પદના પ્રથમ આહારોદ્દેશક અનુસાર યાવત્ નિર્વ્યાઘાતથી છ દિશામાંથી અને વ્યાઘાત હોય, તો કદાચિત્ ત્રણ, કદાચિત્ ચાર અને કદાચિત્ પાંચ દિશામાંથી આવેલા પુદ્ગલોને ગ્રહણ કરે છે.
११ जीवे णं भंते ! जाई दव्वाइं वेडव्वियसरीरत्ताए गेण्हइ ताइं किं ठियाई गेण्हइ, અનિયાડું નેહરૂ ? પોયમા !Ü દેવ, વ← નિયમ દ્રિÄિ, આહારન સરીરત્તા વા ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જીવ, જે દ્રવ્યોને વૈક્રિય શરીરપણે ગ્રહણ કરે છે, શું તે સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અસ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે ? ઉત્તર– હે ગૌતમ ! પૂર્વવત્ જાણવું. વિશેષતા એ છે કે જે દ્રવ્યોને વૈક્રિય શરીરપણે ગ્રહણ કરે છે, તે નિયમા છ દિશામાંથી આવેલા હોય છે. આ રીતે આહારક શરીરના વિષયમાં પણ જાણવું જોઈએ.
१२ जीवे णं भंते ! जाई दव्वाइं तेयगसरीरत्ताए गेण्हइ, पुच्छा ? गोयमा ! ठियाई गेहइ, णो अठियाइं गेण्हइ, सेसं जहा ओरालियसरीरस्स । कम्मगसरीरे एवं चेव । एवं जाव भावओ वि गिण्हइ ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! જીવ, જે દ્રવ્યોને તૈજસ શરીરપણે ગ્રહણ કરે છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! તે સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે, અસ્થિત દ્રવ્યોને ગ્રહણ કરતા નથી. શેષ કથન ઔદારિક