________________
શતક-૨૪: ઉદ્દેશ૪-૨૪
૧૬૯ |
सागरोवमाइं दोहिं वासपुहुत्तेहिं अब्भहियाई, उक्कोसेणं सत्तावण्णं सागरोवमाई चउहिं पुव्वकोडीहिं अब्भहियाई, जाव एवइयं कालंगइरागइंकरेज्जा । एवं सेसा वि अट्ठ गमगा भाणियव्वा, णवरं- ठिई संवेहं च जाणेज्जा, सेसंतं चेव । एवं जाव अच्चुयदेवा, णवर-ठिई संवेहं च जाणेज्जा । चउसु वि संघयणा तिण्णि आणयादीसु। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સંખ્યાત વર્ષાયુષ્ક પર્યાપ્ત સંજ્ઞી મનુષ્યો મરીને, આણત (નવમા) દેવલોકમાં ઉત્પન્ન થાય તો કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! સહસાર(આઠમા) દેવલોકમાં ઉત્પન્ન થનારા મનુષ્યોની સમાન અહીં સર્વ વકતવ્યતા છે. વિશેષતા એ છે કે અહીં પ્રથમના ત્રણ સંઘયણવાળા ઉત્પન્ન થાય છે. શેષ સહસાર દેવલોકવતુ છે. ભવાદેશથી જઘન્ય ત્રણ ભવ અને ઉત્કૃષ્ટ સાત ભવ કરે છે. કાલાદેશ– જઘન્ય બે અનેક વર્ષ અધિક ૧૮ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ અધિક પ૭ સાગરોપમ છે; થાવ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. આ રીતે શેષ આઠ ગમક પણ જાણવા જોઈએ. વિશેષમાં સ્થિતિ અને કાલાદેશ ઉપયોગપૂર્વક જાણવા જોઈએ, શેષ સહસારવત્ છે. આ રીતે અશ્રુત દેવલોક પર્યત જાણવું. સ્થિતિ અને કાલાદેશ પોત-પોતાની સ્થિતિ અનુસાર જાણવા. આણતાદિ ચાર દેવલોકોમાં પ્રથમના ત્રણ સંઘયણવાળા ઉત્પન્ન થાય છે.
२१ गेविज्जगदेवाणं भंते!कओहिंतोउववति,पुच्छा?गोयमा!एसचेव वत्तव्वया, णवर- दो संघयणा । ठिइसवेह च जाणेज्जा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! રૈવેયક દેવલોકના દેવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! પૂર્વોક્ત વક્તવ્યતાનુસાર જાણવું. વિશેષતા એ છે કે અહીં પ્રથમના બે સંઘયણવાળા ઉત્પન્ન થાય છે તથા સ્થિતિ અને કાલાદેશ ઉપયોગપૂર્વક જાણવા. २२ विजयवेजयंत-जयंत-अपराजियदेवाणं भंते !कओहिंतो उववति, पुच्छा?
गोयमा ! एस चेव वत्तव्वया णिरवसेसा जावअणुबंधो त्ति, णवरं-पढमसंघयणं। सेसंतहेव । भवादेसेणं जहण्णेणं तिण्णि भवग्गहणाई, उक्कोसेणं पंच भवग्गहणाई। कालादेसेणं जहण्णेणं एक्कतीसंसागरोवमाइंदोहिं वासपुहुत्तेहिं अब्भहियाई, उक्कोसेणं छावर्दिसागरोवमाइंतिहिं पव्वकोडीहिं अब्भहियाई.जावएवायंकालंगडरागडुकरेज्जा। एवं सेसा वि अट्ठगमगा भाणियव्वा,णवरं-ठिइंसंवेहंच जाणेज्जा। मणुसेलद्धी णवसु विगमएसुजहागेवेज्जेसु उववज्जमाणस्स, णवरं- पढम संघयणं। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્!વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત વિમાનના દેવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર-ગોયમા! પૂર્વોક્ત વક્તવ્યતા અનુબંધ પર્યત જાણવી.અહીં કેવળ પ્રથમ સંઘયણવાળા જ ઉત્પન્ન થાય છે, શેષ પૂર્વવતુ, ભવાદેશથી જઘન્ય ત્રણ ભવ અને ઉત્કૃષ્ટ પાંચ ભવ થાય છે, કાલાદેશથી જઘન્ય અનેક બે વર્ષ અધિક ૩૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પૂર્વકોટિ વર્ષ અધિક ૬૬ સાગરોપમ; યાવતું એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. શેષ આઠ ગમક પણ આ જ પ્રમાણે છે. સ્થિતિ અને કાલાદેશ પોતાની સ્થિતિ અનુસાર જાણવા જોઈએ. મનુષ્યની સંપૂર્ણ ઋદ્ધિ નવ ગમકથી રૈવેયકમાં ઉત્પન્ન થનારા મનુષ્યની સમાન