________________
| ૧૬૮ |
શ્રી ભગવતી સૂત્ર-૫
જઘન્ય સ્થિતિમાં પાંચ લેગ્યામાંથી કોઈપણ લેશ્યામાં પરિણત થઈ શકે છે. તેમ છતાં મરણના અંત સમયે પઘલેશ્યામાં જ મૃત્યુ પામે છે. છઠ્ઠા, સાતમા અને આઠમા દેવલોકમાં જનારા તિર્યંચ પંચેન્દ્રિયને જઘન્ય ગમકમાં પણ ઉત્કૃષ્ટ છએ વેશ્યા હોય શકે છે. તે દેવલોકમાં શુક્લલેશ્યા હોવાથી ત્યાં જનારા જીવો અંત સમયે શુક્લલેશ્યામાં જ મૃત્યુ પામે છે. દેવલોકમાં જનારા મનુષ્યમાં અનેક વર્ષની જઘન્ય સ્થિતિ હોવાથી તેના નવે ય ગમકમાં છએ વેશ્યા હોય છે. તેથી તેને વેશ્યાનો નાણત્તો નથી.
હૂત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વની અને મનુષ્યોની સ્થિતિ જઘન્ય અનેક વર્ષ અને ઉત્કૃષ્ટ ક્રોડ પૂર્વની છે. તે જીવો દેવલોકના સ્થાનાનુસાર સ્થિતિ પામે છે. સનકુમાર દેવલોકમાં જઘન્ય બે સાગરોપમ, ઉત્કૃષ્ટ સાત સાગરોપમ, માહેન્દ્ર દેવલોકમાં જઘન્ય બે સાગરોપમ ઝાઝેરી, ઉત્કૃષ્ટ સાત સાગરોપમ ઝાઝેરી. બ્રહ્મલોક દેવલોકમાં જઘન્ય સાત સાગરોપમ, ઉત્કૃષ્ટ દશ સાગરોપમ, લાતક દેવલોકમાં જઘન્ય દશ સાગરોપમ, ઉત્કૃષ્ટ ચૌદ સાગરોપમ, મહાશુક્ર દેવલોકમાં જઘન્ય ચૌદ સાગરોપમ, ઉત્કૃષ્ટ સત્તર સાગરોપમ,
સહસાર દેવલોકમાં જઘન્ય સત્તર સાગરોપમ, ઉત્કૃષ્ટ અઢાર સાગરોપમની સ્થિતિ છે. દેવલોકની સ્થિતિ અનુસાર જઘન્ય-૨, ઉત્કૃષ્ટ-૮ ભવનો તેનો કાલાદેશ થાય છે. નાણતા:- સંજ્ઞી તિર્યંચમાં ૧૦નાણત્તા થાય છે. તેમાં જઘન્ય ગમકમાં આઠ નાણા– (૧) અવગાહના, (૨) લેશ્યા, (૩) દષ્ટિ, (૪) જ્ઞાનાજ્ઞાન, (૫) સમુઘાત, (૬) આયુષ્ય, (૭) અધ્યવસાય, (૮) અનુબંધ ઉત્કૃષ્ટ ગમકમાં નાણત્તા-ર હોય છે– આયુષ્ય અને અનુબંધ. તે સર્વ નૈરયિક ઉદ્દેશક અનુસાર જાણવા. પાંચમા દેવલોક સુધી આ દસ નાણત્તા છે. પરંતુ ૬,૭,૮મા દેવલોકમાં જનારાને છ લેશ્યા હોય છે. તેથી તે ત્રણ દેવલોકમાં જાય ત્યારે વેશ્યાનો નાણત્તો થતો નથી. તેથી તેના જઘન્ય ગમ્મામાં સાત નાણત્તા થાય છે.
સંજ્ઞી મનુષ્યોમાં–નાણત્તા-દહોય છે. તેમાં જઘન્ય ગમકમાં–૩ અને ઉત્કૃષ્ટ ગમકમાં-૩ (૧) અવગાહના (૨) આયુષ્ય અને (૩) અનુબંધ. તે સર્વનું સ્પષ્ટીકરણ બીજી નરકમાં ઉત્પન્ન થનારા મનુષ્યોની સમાન છે, તે પ્રથમ નરક ઉદ્દેશક અનુસાર જાણવા. મનુષ્યોની આણત દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાન સુધીમાં ઉત્પત્તિ - १९ आणयदेवाणंभते!कओहिंतोखवज्जत,पुछ?गोयमा!उववाओजहासहस्सारदेवाणं, णवरं-तिरिक्खजोणिया खोडेयव्वा जावભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! આણત દેવલોકના દેવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! તેનો ઉપપાત સહસાર દેવલોકના દેવોની સમાન જાણવો પરંતુ અહીં તિર્યંચોનો નિષેધ કરવો જોઈએ. (અહીં તિર્યંચ ઉત્પન્ન થતા નથી.) યાવતુ२० पज्जत्तसंखेज्जवासाउय सण्णिमणुस्से णं भंते ! जे भविए आणयदेवेसु उववज्जित्तए पुच्छा?गोयमा !मणुस्साण यवत्तव्वया जहेव सहस्सारेसुउववज्जमाणाणं, णवरं-तिण्णि संघयणाणि, सेसं तहेव जाव अणुबंधो । भवादेसेणं जहण्णेणं तिण्णि भवग्गहणाई, उक्कोसेणं सत्त भवग्गहणाई । कालादेसेणं जहण्णेणं अट्ठारस