________________
૧૫૮
સ્વતઃ સમજવાની છે, પ્રસ્તુત સૂત્રમાં તેનો નિર્દેશ નથી.
યુગલિક મનુષ્યોમાં ઉત્કૃષ્ટ આયુષ્ય સાથે ઉત્કૃષ્ટ અવગાહના જ હોય છે. તિર્યંચ યુગલિકમાં તે પ્રમાણે જરૂરી નથી. તેને ઉત્કૃષ્ટ ગમકમાં સર્વ અવગાહનાઓ સંભવ હોય છે. યુગલિક મનુષ્ય પણ તિર્યંચની જેમ સાત ગમકથી જ જાય છે અને જઘન્ય-ઉત્કૃષ્ટ બે ભવ કરે છે.
નાણત્તા :– યુગલિક મનુષ્યમાં નાણત્તા—દ્ર થાય છે. જઘન્ય ગમકમાં ત્રણ નાણત્તા– (૧) અવગાહના (૨) આયુષ્ય (૩) અનુબંધ. ઉત્કૃષ્ટ ગમકમાં પણ ત્રણ નાણત્તા– (૧) અવગાહના (ર) આયુષ્ય અને અનુબંધ. અવગાહનાનું સ્પષ્ટીકરણ ઉપર કર્યું છે.
સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યો મરીને જ્યોતિષી દેવમાં ઉત્પન્ન થાય તો જયોતિષીના સ્થાનાનુસાર જઘન્ય પલ્યોપમનો આઠમો ભાગ, ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત કરે છે. તે ૯ ગમ્માથી જઘન્ય-ર, ઉત્કૃષ્ટ−૮ ભવ કરે છે.
નાણત્તા– કુલ આઠ નાણત્તા થાય છે. જઘન્ય ગમકમાં નાણત્તા-૫ (૧) અવગાહના (૨) સમુદ્દાત (૩) જ્ઞાનાજ્ઞાન (૪) આયુષ્ય (૫) અનુબંધ. ઉત્કૃષ્ટ ગમકમાં નાણત્તા-૩ (૧) અવગાહના (૨) આયુષ્ય (૩) અનુબંધ. તેનું સ્પષ્ટીકરણ ‘અસુરકુમાર' ઉદ્દેશક(બીજા ઉદ્દેશક) પ્રમાણે છે. જ્યોતિષીમાં ઉત્પન્ન થતા જીવોના કુલ ગમ્મા અને કુલ નાણત્તા ઃ–
જીવ પ્રકાર
ભાવ સખ્યા
ગમા વિવરણ
તિર્યંચ યુગલિક, મનુષ્ય યુગગિક
સંતી નિય | સંત્રી મનુષ્ય
જય.
ર
ર
૨
ઉ.
૨
८
८
૫,૬ બે ગમ્માને છોડીને
શેષ સાત ગમ્માથી ૨×૭=
૯ ગમ્માથી ૧૪૯=
૯ ગમ્માથી ૧૪૯=
મંત્ર
૧૪
શ્રી ભગવતી સૂત્ર-૫
2
૯
૩ર
|| શતક-૨૪/૨૩ સંપૂર્ણ ॥
નાણા વિવરણ
૫+ =
८
૧૦
કુલ
૧૧
૧૦
८
૨૯