________________
૧૫
યુગલિક તિર્યંચનો જ્યોતિષી સાથે કાલાદેશ ઃજઘન્ય (બે ભવ)
ગમ-૭
(૧) ઓ.
(૨) ઓ જળ (૩) ઉલ
(૪) જઘ॰ ઔ
(૭) ઉ॰ ઔ॰
(ટ) ઉં જવ
(e) ઉં ૐ
પલ્યોપમનો ચોથો ભાગ (બે આઠમા ભાગ) પલ્યોપમનો ચોથો ભાગ (બે આઠમા ભાગ) બે પલ્યોપમ અને બે લાખ વર્ષ પલ્યોપમનો ચોથો ભાગ (બે આઠમાં ભાગ) ૩ પલ્યોપમ અને પલ્યોપમનો આઠનો ભાગ ૩ પલ્યોપમ અને પલ્યોપમનો આઠમો ભાગ ૪ પલ્યોપમ અને ૧ લાખ વર્ષ
શ્રી ભગવતી સ્ત્ર-૫
ઉત્કૃષ્ટ (બે ભવ)
૪ પલ્યોપમ અને ૧ લાખ વર્ષ. રૂપલ્યોપમ અને પલ્યોપમનો આઠમો ભાગ ૪ પલ્યોપમ અને ૧ લાખ વર્ષ. પલ્યોપમનો ચોથો ભાગ
૪ પલ્યોપમ અને ૧ લાખ વર્ષ.
ૐ પલ્યોપમ અને પલ્યોપમનો આઠમો ભાગ ૪ પલ્યોપમ અને ૧ લાખ વર્ષ.
જ્યોતિષીમાં જનારા યુગલિક તિર્યંચની સ્થિતિ– જઘન્ય— પલ્યોપમ નો આઠમો ભાગ. ઉત્કૃષ્ટ–ત્રણ પલ્યોપમ. જ્યોતિષી દેવીની સ્થિતિ– જઘન્ય પલ્યોપમ નો આઠમો ભાગ, ઉત્કૃષ્ટ એક પલ્યોપમ અને એક લાખ વર્ષ
સાત ગમક ઃ- જઘન્યના ત્રણ ગમકમાંથી ચોથા ગમકમાં, પાંચમા અને છઠા ગમકનો સમાવેશ થઈ જાય છે અર્થાત્ આ ત્રણેય ગમકનો કાલાદેશ જઘન્ય અને ઉત્કૃષ્ટ એક સમાન પા( ol ) પલ્યોપમ થાય છે. આ જ રીતે પહેલા બીજા દેવલોકમાં સમજવું, ત્યાં ત્રણે ય ગમકમાં કાલાદેશ એક સમાન ક્રમશઃ બે પલ્યોપમ અને સાધિક બે પલ્યોપમ થાય છે. આ રીતે જ્યોતિષી અને પહેલા બીજા દેવલોકમાં ઉત્પન્ન થતા બંને પ્રકારના યુગલિકોના સંબંધમાં સાત-સાત ગમક સમજવા.
નાણત્તા :- યુગલિક તિર્યંચો જ્યોતિષીમાં જાય, તેના નાણત્તા પાંચ થાય છે. જઘન્ય ગમક્રમાં ત્રણ નાણત્તા થાય છે– (૧) અવગાહના (ર) આયુષ્ય અને (૩) અનુબંધ. ઉત્કૃષ્ટ ગમકમાં બે નાણના થાય છે– (૧) આયુષ્ય અને (૨) અનુબંધ. આ પાંચ નાણત્તાનું સ્પષ્ટીકરણ અસુરકુમાર ઉદ્દેશક અનુસાર જાણવું. સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંશી પંચેન્દ્રિય તિર્યંચો – તેનું કથન અસુરકુમારમાં ઉત્પન્ન થનારા સંખ્યાત વર્ષના સંજ્ઞી તિર્યંચની સમાન છે. તે જ્યોતિષીદેવમાં સ્થાનાનુસાર જઘન્ય પલ્યોપમના આઠમા ભાગ, ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત કરે છે. બંને સ્થાનની સ્થિતિ અનુસાર કાલાદેશ થાય છે.
નાળત્તા :– જઘન્ય ગમકમાં આઠ અને ઉત્કૃષ્ટ ગમકમાં બે એમ કુલ ૧૦ નાણત્તા અસુરકુમાર ઉદ્દેશક પ્રમાણે થાય છે.
મનુષ્યોની જ્યોતિષી દેવોમાં ઉત્પત્તિ ઃ
१० जणं भंते! मणुस्सेहिंतो उववज्जंति, पुच्छा ? गोयमा ! भेदो तहेव । जावભાવાર્થ:- પ્રશ્ન- જો તે જ્યોતિષી દેવો, મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું સંખ્યાત કે અસંખ્યાત વર્ષાયુદ્ધ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- મનુષ્ય સંબંધી ભેદ પ્રભેદ યુક્ત કથન કરવું થાવત સંખ્યાત વર્ષાયુષ્ક અને અસંખ્યાત વર્ષાયુદ્ધ બંને પ્રકારના મનુષ્યો જ્યોતિષીમાં ઉત્પન્ન થાય છે. ११ असंखेज्ज-वासाठय-सण्णिमणुस्से णं भंते! जे भविए जोइसिएसु उववज्जित्तए, भंते! वकालठिईएसु उववज्जेज्जा ?