________________
શતક-૨૪: ઉદ્દેશક-૨૩
[ ૧૫૩]
શતક-ર૪ : ઉદ્દેશક-ર૩
જ્યોતિષી
જ્યોતિષી દેવોમાં જીવોની ઉત્પત્તિ - | १ जोइसिया णं भंते !कओहिंतो उववजंति ? किं णेरइएहितो उववजंति, पुच्छा? गोयमा ! भेदो जावसण्णिपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति,णो असण्णि पंचिंदिय तिरिक्खजोणिएहितोउववज्जति।। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જ્યોતિષી દેવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું નૈરયિકોમાંથી ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ! જીવના સર્વ ભેદોનું કથન પૂર્વવત્ કરવું યાવતું તે સંશી પંચેન્દ્રિય તિર્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયની જ્યોતિષી દેવોમાં ઉત્પત્તિ :| २ जइ णं भंते ! सण्णि किं संखेज्ज, असंखेज्जवासाउय, पुच्छा? गोयमा! संखेज्ज- वासाउय, असखेज्जवासाउय दोहि वि उववज्जेज्जा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જો જ્યોતિષી દેવો, સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! સંખ્યાત વર્ષના આયુષ્યવાળા અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા બંને પ્રકારના સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાંથી આવીને ઉત્પન્ન થાય છે.
३ असंखेज्ज-वासाउय-सण्णिपंचिंदिय-तिरिक्खजोणिए णं भंते ! जे भविए जोइसिएसु उववज्जित्तए से णं भंते ! केवइकालठिईएसु उववज्जेज्जा? ____गोयमा !जहण्णेणं अट्ठभागपलिओवमट्ठिईएसु, उक्कोसेणंपलिओवमवाससहस्स ट्ठिईएसु उववज्जेज्जा, अवसेसंजहा असुरकुमारुद्देसए, णवरं-ठिई जहण्णणं अट्ठभागपलिओवमं, उक्कोसेणं तिण्णि पलिओवमाइं । एवं अणुबंधो वि । सेसंतहेव, णवरंकालादेसेणं जहण्णेणं दो अट्ठभागपलिओवमाइं, उक्कोसेणं चत्तारि पलिओवमाई वाससय-सहस्समब्भहियाई, जावएवइयं कालं गइरागई करेज्जा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો મરીને, જ્યોતિષીમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિવાળા જ્યોતિષીમાં ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! તે જઘન્ય પલ્યોપમના આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક એક