________________
| १३८
શ્રી ભગવતી સત્ર-૫
થાવત્ વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. |७ जइणं भंते ! भवणवासिदेवेहितो उववति-किं असुरकुमारेहितो उववज्जति जावथणियकुमारेहिंतो उववज्जति ? गोयमा ! असुरकुमारेहितो वि उववज्जति जाव थणियकुमारेहितो वि उववज्जति । भावार्थ :- प्रश्न- 3 मावन् ! ते मनुष्यो, भवनपति देवोभाथी भावीने उत्पन्न थाय, तो शुं ते असुरકુમારમાંથી કાવત અનિતકુમારમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે અસુરકુમારમાંથી આવીને ઉત્પન્ન થાય છે યાવત્ સ્વનિતકુમારોમાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે. | ८ असुरकुमारेणं भंते ! जे भविए मणुस्सेसु उववज्जित्तए, सेणं भंते ! केवइयकाल ठिईएसुउववज्जेज्जा? ___ गोयमा !जहण्णेणं मासपुहुत्तट्ठिईएसु, उक्कोसेणंपुव्वकोडीआउएसुउववज्जेज्जा। एवं जच्चेव पंचिंदियतिरिक्खजोणियउद्देसए वत्तव्वया सच्चेव एत्थ वि भाणियव्वा । णवरं-जहा तहिं जहण्णगं अंतोमुहुत्तढिईएसुतहा इहं मासपुहुत्तट्टिईएसु । परिमाणं जहण्णेण एक्को वा दोवा तिण्णि वा, उक्कोसेण संखेज्जा उवज्जति । सेसतंचेव । एवं जावईसाणदेवो त्ति । एयाणि चेवणाणत्ताणि।।
सणंकुमारादीया जावसहस्सारोत्तिजहेव पंचिंदियतिरिक्खजोणियउद्देसए, णवरंपरिमाणं जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं संखेज्जा उववति । उववाओ जहण्णण वासपृहुत्तट्टिईएसु, उक्कोसेणपुवकोडीआउएसु, उववज्जेज्जा । सेस तंचेव । संवेह वासपुहुत्तं पुवकोडीसुकरेज्जा। सणंकुमारे ठिई चउगुणिया अट्ठावीसं सागरोवमा भवंति, माहिंदे ताणि चेव साइरेगाणि, बंभलोए चत्तालीसं, लंतए छप्पण्णं, महासुक्के अट्ठसटुिं, सहस्सारे बावत्तरिं सागरोवमाई। एसा उक्कोसा ठिई भणिया। जहण्णट्ठिइपिचउगुणेज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમાર દેવો મરીને, મનુષ્યોમાં આવીને ઉત્પન્ન થાય તો કેટલા કાલની સ્થિતિવાળા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! તે જઘન્ય અનેક માસ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની સ્થિતિવાળા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. આ રીતે પંચેન્દ્રિય તિર્યંચ ઉદ્દેશક અનુસાર જાણવું જોઈએ. તેમાં જ્યાં જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ કહી છે ત્યાં અહીં અનેક માસની સ્થિતિ કહેવી. પરિમાણ-જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત ઉત્પન્ન થાય છે, શેષ કથનતિર્યંચ ઉદ્દેશકવત્ છે. આ રીતે ઈશાન દેવ પર્યત જાણવું તથા વિશેષતાઓ પણ તે જ રીતે જાણવી. સનસ્કુમારથી સહસાર સુધીના દેવોના વિષયમાં તિર્યંચ પંચેન્દ્રિય ઉદ્દેશક અનુસાર જાણવું. પરંતુ પરિમાણ-જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત ઉત્પન્ન થાય છે. તે જઘન્ય અનેક વર્ષ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની સ્થિતિવાળા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. શેષ કથન સંજ્ઞી તિર્યંચ ઉદ્દેશકવત્ છે. કાય સંવેધ–જઘન્ય અનેક વર્ષ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની સ્થિતિ સાથે કરવો.