________________
શતક-૨૪: ઉદ્દેશક-૨૧.
| ૧૩૭ |
પ્રશસ્ત અધ્યવસાય હોય છે. શેષ ગમનમાં પ્રશસ્ત અને અપ્રશસ્ત બંને પ્રકારના અધ્યવસાય હોય છે.
સ્થિતિ–સંજ્ઞી મનુષ્યો જ્યારે ત્રીજા ગમકથી જાય ત્યારે જઘન્ય અનેક માસની અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની સ્થિતિ હોય છે. તેનાથી અલ્પાયુષ્યવાળા મનુષ્યો મરીને યુગલિકપણે ઉત્પન્ન થતા નથી. શેષ ગમકથી જનારા સંજ્ઞી મનુષ્યો અને સંજ્ઞી તિર્યંચોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વની હોય છે. તેની ઋદ્ધિના શેષ બોલનું કથન પૂર્વવત્ જાણવું. ૭,૮,૯ ગમકથી જનારની સ્થિતિ માત્ર ક્રોડપૂર્વ વર્ષની હોય છે અને અવગાહના મનુષ્યોમાં માત્ર ૫૦૦ ધનુષની હોય છે.
ભવાદેશ- ૧,૨,૪,૫,૬,૭,૮મા ગમકથી જઘન્ય-૨, ઉત્કૃષ્ટ-૮ ભવ કરે. ૩,૯ મા ગમકથી જઘન્ય-ઉત્કૃષ્ટ-૨ભવ કરે છે. કાલાદેશ– સંજ્ઞી તિર્યંચ અને સંજ્ઞી મનુષ્યોનો કાલાદેશ તેની સ્થિતિ અનુસાર થાય છે. ઉત્કૃષ્ટ કાલાદેશમાં સાત ભવ પૂર્વકોટિ વર્ષની સ્થિતિએ અને આઠમા ભવમાં યુગલિકપણે ત્રણ પલ્યોપમની સ્થિતિએ ઉત્પન્ન થાય છે. ગમક-૧,૭માં નિયમથી અને ગમક-૩,૯માં ભજનાથી યુગલિક થાય. સંશી મનુષ્યનો મનુષ્યો સાથે કાલાદેશ -
ગમક | જઘન્ય (બે ભવ) | ઉત્કૃષ્ટ (આઠ બે ભવ) | ઉત્કૃષ્ટ ભવ (૧) ઔ ઔ | બે અંતર્મુહૂર્ત
સાત પૂર્વકોટિ વર્ષ અને ત્રણ પલ્યોપમ (૨) ઔ૦ જઘ૦ | બે અંતર્મુહૂર્ત
ચાર પૂર્વકોટિ વર્ષ અને ચાર અંતર્મુહૂર્ત (૩) ઔ૦ ઉ૦ | અનેક માસ અને ત્રણ પલ્યોપમ પૂર્વકોટિ વર્ષ અને ત્રણ પલ્યોપમ (૪) જઘ ઔર બે અંતર્મુહૂર્ત
ચાર અંતર્મુહૂર્ત અને ચાર પૂર્વકોટિ વર્ષ (૫) જઘ૦ જઘ૦ | બે અંતર્મુહૂર્ત
આઠ અંતર્મુહૂર્ત (૬) જઘ૦ ઉ૦ | | અંતર્મુહૂર્ત અને પૂર્વકોટિ વર્ષ ચાર અંતર્મુહૂર્ત અને ચાર પૂર્વકોટિ વર્ષ (૭) ઉ ઔર પૂર્વકોટિ વર્ષ અને અંતર્મુહૂર્ત સાત પૂર્વકોટિ વર્ષ અને ત્રણ પશ્યપમ (૮) ઉ૦ જઘo | પૂર્વકોટિ વર્ષ અને અંતર્મુહૂર્ત ચાર પૂર્વકોટિ વર્ષ અને ચાર અંતર્મુહૂર્ત (૯) ઉ ઉ૦ | પૂર્વકોટિ વર્ષ અને ત્રણ પલ્યોપમ | પૂર્વકોટિ વર્ષ અને ત્રણ પલ્યોપમ સંશી મનુષ્યની સ્થિતિ– જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ. | મનુષ્યમાં પ્રાપ્ત થતી સ્થિતિ-જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. નાણા :– તિર્યંચ પંચેન્દ્રિય ઉદ્દેશકમાં ઔદારિકના ૮૯ નાણત્તા કહ્યા છે. તેમાં તેઉકાયના-૫ અને વાયુકાયનાતે કુલ ૧૧ નાણત્તા ઓછા થાય છે કારણ કે તેઉકાય અને વાયુકાય મરીને મનુષ્યમાં ઉત્પન્ન થતા નથી. તેથી મનુષ્યમાં ઉત્પન્ન થતા ઔદારિક જીવોના ૮૯-૧૧-૭૮ નાણત્તા થાય છે. દેવોની મનુષ્યમાં ઉત્પત્તિ :| ६ जइणं भंते ! देवेहिंतो उववज्जति-किं भवणवासिदेवेहिंतो उववज्जति, जाव वेमाणियदेवेहितोउववज्जति? गोयमा !भवणवासिदेवेहितो विउववज्जति जाववेमाणिय देवेहितो वि उववज्जति। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જો તે મનુષ્યો, દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી કે વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તરહે ગૌતમ! તે ભવનપતિ