________________
| १३२ ।
શ્રી ભગવતી સૂત્ર-૫
शds-२४:०६श-२१ ।
મનુષ્ય
ચાર ગતિના જીવોની મનુષ્યોમાં ઉત્પત્તિ :| १ मणुस्सा णं भंते ! कओहिंतो उववजंति? किं णेरइएहिंतो उववज्जति जाव देवेहितोउववज्जति? गोयमा !णेरइएहितो वि उववज्जति जावदेवेहितो वि उववज्जति। एवंउववाओजहापंचिंदियतिरिक्खजोणियउद्देसए जावतमापुढविणेरइएहितो विउववजंति, णो अहेसत्तमपुढविणेरइएहितो उववज्जति।। भावार्थ:- प्रश्न- भगवन ! मनुष्योध्यांथी मावीने 6त्पन्न थाय छ? शुनैथिोमांथी यावत દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! નૈરયિકોમાંથી ભાવતુ દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. આ રીતે પંચેન્દ્રિય તિર્યંચ ઉદ્દેશક અનુસાર ઉપપાત જાણવો જોઈએ યાવતુ તમ પ્રભા નામની છઠ્ઠી નરક પૃથ્વીના નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, અધઃસપ્તમ નામની સાતમી નરક પૃથ્વીના નૈરયિકમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. નૈરચિકોની મનુષ્યોમાં ઉત્પત્તિ - | २ रयणप्पभापुढविणेरइएणंभंते!जे भविए मणुस्सेसुउववज्जित्तए,सेणं भंते!केवइय कालठिईएसुउववज्जेज्जा?
गोयमा !जहण्णेणं मासपुहुत्तढिईएसु, उक्कोसेणं पुवकोडीआउएसु । अवसेसा वत्तव्वया जहा पंचिंदियतिरिक्खजोणिएसुउववज्जंतस्सतहेव,णवरं- परिमाणे जहण्णेणं एक्को वा दोवा तिण्णि वा, उक्कोसेणं संखेज्जा उववज्जति । जहा तहिं अंतोमुहुत्तेहिं तहा इहं मासपुहुत्तेहिं संवेहं करेज्जा । सेसंतंचेव।।
__जहारयणप्पभाएवत्तव्वयातहासक्करप्पभाएवि,णवरं-जहण्णेणंवासफुत्तट्ठिईएसु, उक्कोसेणं पुव्वकोडीआउएसु । ओगाहणा-लेस्सा-णाण-ट्ठिझ्अणुबंधसंवेहणाणत्तंच जाणेज्जा जहेव तिरिक्खजोणियउद्देसए । एवं जावतमापुढविणेरइए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકો, મનુષ્યોમાં ઉત્પન્ન થાય, તો તે કેટલા કાલની સ્થિતિવાળા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે?
ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અનેક માસ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની સ્થિતિવાળા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. શેષ વક્તવ્યતા પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થનારા રત્નપ્રભાના નૈરયિકવતુ જાણવી. વિશેષતા આ છે કે પરિમાણ-જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત ઉત્પન્ન થાય છે, ત્યાં અંતર્મુહૂર્તની સ્થિતિ સહિત સંવેધનું કથન છે પરંતુ અહીં અનેક માસની સ્થિતિ સહિત સંવેધ કહેવો જોઈએ. શેષ પૂર્વવતુ જાણવું.