________________
શતક—૨૪ : ઉદ્દેશક-૨૦
૧૨૫
जोइसिय-वेमाणियदेवेहिंतो उववज्जंति ? गोयमा ! भवणवासिदेवेहिंतो वि उववज्जति जाव वेमाणियदेवेहिंतो वि उववज्र्ज्जति।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! જો તે પંચેન્દ્રિય તિર્યંચો, દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો ભવનપતિ દેવોમાંથી, વાણવ્યંતર, જ્યોતિષી કે વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! તે ભવનપતિ દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે યાવત્ વૈમાનિક દેવોમાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે. ભવનપતિ દેવોની તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પત્તિ ઃ
४६ जणं भंते! भवणवासिदेवेहिंतो उववज्जंति किं असुरकुमारभवणवासिदेवेहिंतो उववज्जंति जावथणियकुमारभवणवासिदेवेहिंतो उववज्र्ज्जति, पुच्छा ? गोयमा ! असुरकुमार जावथणियकुमारभवणवासिदेवेहिंतो उववज्र्ज्जति ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! તે પંચેન્દ્રિય તિર્યંચો, ભવનપતિ દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું અસુરકુમાર યાવત્ સ્તનિતકુમાર ભવનપતિ દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! તે અસુરકુમાર યાવત્ સ્તનિતકુમાર ભવનપતિ દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે.
४७ असुरकुमारे णं भंते ! जे भविए पंचिंदियतिरिक्खजोणिएसु उववज्जित्तए, सेणं भंते ! केवइयकालठिईएसु उववज्जेज्जा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तट्ठिईएसु, उक्कोसेणं पुव्वकोडीआउएसु उववज्जेज्जा । असुरकुमाराणं लद्धी णवसुवि गमएस जहा पुढ विक्काइएसु उववज्जमाणस्स । भवादेसेणं सव्वत्थ अटु भवग्गहणाइं उक्कोसेणं, जहणेणं दोण्णि भव- ग्हणाइं । ठिझं संवेहं च सव्वत्थ जाणेज्जा ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! જો અસુરકુમાર દેવો મરીને, પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની સ્થિતિ- વાળા પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય છે. તેના નવ ગમકની ઋદ્વિ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનારા અસુરકુમારની વક્તવ્યતા અનુસાર જાણવી. ભવાદેશથી સર્વત્ર જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ થાય છે. સ્થિતિ અને સંવેધ–કાલાદેશ સર્વત્ર ભિન્ન ભિન્ન છે, તે ઉપયોગપૂર્વક જાણવા.
૪૮ ખાન મારે ખં મતે ! ને વિદ્, પુચ્છા ? નોયમા !સ ચેવ વત્તળ્યા, ખવરठिई संवेह च जाणेज्जा । एवं जाव थणियकुमारे ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જો નાગકુમાર દેવો મરીને, પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિવાળા તિર્યંચમાં ઉત્પન્ન થાય છે? ઉત્ત૨– હે ગૌતમ ! અહીં પણ પૂર્વોક્ત અસુરકુમારની વક્તવ્યતા અનુસાર જાણવું પરંતુ સ્થિતિ અને સંવેધ ભિન્ન છે, તે ઉપયોગ પૂર્વક જાણવા. આ રીતે સ્તનિતકુમારો પર્યંત જાણવું.
વ્યંતર દેવોની તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પત્તિ ઃ
૪૬૧ નફળ મતે ! વાળમતહિંતો વવોલ્ગા– વિપિસાયતિો, પુચ્છા ?પોયમા !