________________
૧૨૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
उववाओतहेव । जावભાવાર્થ :- પ્રશ્ન- જો તે પંચેન્દ્રિય તિર્યંચો, વાણવ્યંતર દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. તો શું પિશાચ વાણવ્યંતરમાંથી આવીને ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! ઉત્પત્તિ સંબંધી કથન પૂર્વવત્ જાણવું. ५० वाणमंतरे णं भंते ! जे भविए पंचिंदियतिरिक्खजोणिएसुउववज्जित्तए, पुच्छा? જોયમાં !પત્રવેવ,પાવર-ડિવેવનાગેના ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વાણવ્યંતર દેવો મરીને, પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય, તો તે સંબંધી પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ! અસુરકુમારના કથન પ્રમાણે નવ ગમક સમજવા. સ્થિતિ અને સંવેધ તેનાથી જુદા ઉપયોગ પૂર્વક જાણવા જોઈએ.
જ્યોતિષી દેવોની તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પત્તિ :५१ जइणं भंते ! जोइसिएहितो उववज्जेज्जा किंचंदविमाणेहितो, पुच्छा ? गोयमा! उववाओ तहेव जावભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો તે પંચેન્દ્રિય તિર્યંચો, જ્યોતિષી દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું ચંદ્રવિમાનમાંથી આવીને ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! ઉત્પત્તિ સંબંધી સર્વ કથન પૂર્વવત્ જાણવું.
५२ जोइसिए णं भंते ! जे भविए पंचिंदियतिरिक्खजोणिएसु उववज्जित्तए, पुच्छा? गोयमा ! एसचेव वत्तव्वया । जहा पुढविक्काइयउद्देसए, णवर- भवग्गहणाइणवसुवि गमएसुअट्ठ जावकालादेसेणंजहण्णेणअट्ठभागपलिओवमंअंतोमुत्तमब्भहियं, उक्कोसेणं चत्तारि पलिओवमाइंचउहिं पुव्वकोडीहिं चउहिंयवाससयसहस्सेहिं अब्भहियाई, जाव एवइयंकालंगइरागडुकरेज्जा । एवंणवसुविगमएसु, णवरं-ठिइंसंवेहंच जाणेज्जा। ભાવાર્થ – પ્રશ્નહે ભગવન્! જ્યોતિષી દેવો મરીને, પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વોક્ત પૃથ્વીકાયિક ઉદ્દેશક અનુસાર જાણવું. વિશેષમાં નવ ગમકમાં આઠ ભવ થાય છે યાવતું કાલાદેશથી જઘન્ય પલ્યોપમનો આઠમો ભાગ અને અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ ચાર લાખ વર્ષ અધિક ચાર પલ્યોપમ અને ચાર પૂર્વકોટિ વર્ષ અધિક; યાવત એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. આ રીતે નવ ગમક જાણવા જોઈએ. સ્થિતિ અને સંવેધ ભિન્ન-ભિન્ન ઉપયોગપૂર્વક જાણવા જોઈએ. વૈમાનિક દેવોની તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પત્તિ :५३ जइणं भंते ! वेमाणियदेवेहिंतो उववज्जति-किं कप्पोवगवेमाणिय देवेहितो उववज्जति, कप्पाईयवेमाणिय देवेहिंतो उववज्जति ? गोयमा !कप्पोवगवेमाणियदेवेहितो उववज्जति,णो कप्पाईयवेमाणियदेवेहितोउववति । जइणं भंते !कप्पोवगदेवेहितो